માંગરોળ હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ દિવસની જુદી જુદી રીતે ઉજવણી કરવામાં આવી..
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના હોમગાર્ડ યુનિટ દ્વારા ગતરોજ હોમગાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માંગરોળ હોમગાર્ડ યુનિટ દ્વારા કમાન્ડિંગ ઓફીસ સોરઠીયાની આગેવાની માં હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે સ્વચ્છતા કાર્યક્રમ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ હોમગાર્ડ યુનિટ દ્વારા કોવિડ 19 અંતર્ગત લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી શહેરના મુખ્ય માર્ગો પર બેનરો લગાડી […]
Continue Reading