દાહોદ: કોરોનાને નૂતન વર્ષે હરાવવા દાહોદના ડો.મોહિત દેસાઇએ આપ્યા અમૂલ્ય સૂચનો..

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ નૂતન વર્ષે કોરોના સંક્રમણમાં મોટો ઉછાળો નોંધાયો છે ત્યારે દાહોદના ડો.મોહિત દેસાઇએ નવા વર્ષની શુભેચ્છા સાથે કોરોના સામેની લડાઇમાં વધુ સજ્જ અને સતર્ક થઇને ઉતરવા માટે કેટલાંક મહત્વનાં સૂચનો કર્યા છે. તેમણે ફેસમાસ્ક, સામાજિક અંતર, હેન્ડ હાઇજીન, કફ એટીકેટસ જેવી વાતો અપનાવીને નૂતન વર્ષે કોરોનાને હાંકી કાઢવા માટે જણાવ્યું છે. દાહોદમાં કોરોના […]

Continue Reading

ગળતેશ્વર તાલુકાના થર્મલમાં રૂ.1200 ની લેવડ દેવડમાં યુવક પર છરીથી હુમલો..

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા ગળતેશ્વર તાલુકાના થર્મલ ગામે પાન-માવાના બાકી રૂ.૧૨૦૦ની ઉઘરાણી કરતાં કુણી ગામના શખ્સે ઉશ્કેરાઇ જઇ કેબીનધારકને પેટના ભાગે છરી વડે હુમલો કર્યો હતો. આ અંગે સેવાલિયા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. ગળતેશ્વરના ટીમ્બાના મુવાડા, ઇન્દીરાનગરમાં રહેતાં રણજીતભાઇ રાવજીભાઇ રાવળ (ઉવ.૩૪)ની પાન-માવો, ચા-નાસ્તાની કેબીન થર્મલ આરાધ્ય ગ્રીન સિટીના નાકા પર આવેલી છે. રણજીતભાઇની દુકાને […]

Continue Reading

નસવાડી નગરમાં પોલીસનું ફ્લેગ માર્ચ માસ્ક વગર ફરતા લોકો દંડાયા..

રિપોર્ટર: વીમલ પંચાલ,છોટાઉદેપુર હાલ કોરોના માહામારીએ તેહવાર બાદ ફરી માથું ઊંચક્યું અને અમદાવાદ,સુરત અને વડોદરા જેવી મોટી સિટીઓમાં લોકો હજુ પણ સોશ્યિલ ડિસ્ટન્સ અને માસ્ક પ્રત્યે જાણે અજાણ હોય તેમ જાહેરમાં ફરી રહ્યા છે અને કોરોના ના સંક્રમણ ને આમંત્રણ આપી રહ્યા છે જેના પગલે નસવાડી તાલુકાના લોકોને સંક્રમણ ના થાય અને લોકોની તબિયત સારી […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં સી.સી.આઇ દ્વારા ૧૮૦૦ ક્વિન્ટલ કપાસની ખરીદી કરવામાં આવી.

રિપોર્ટર: વીમલ પંચાલ,છોટાઉદેપુર નસવાડી તાલુકામાં ૨૫૦૦ હેકટર થી વધુ જમીનમાં કપાસનું વાવેતર કરાયું છે ઓક્ટોમ્બર માસ થી કપાસની આવક નસવાડી બજારમા શરૂ થઈ હતી શરૂઆતમાં કપાસની ગુણવત્તા બરાબરના હોઈ ખેડૂતોને ઓછો ભાવ મળતો હતો જેને લઈને નસવાડીની રેવા જીનમાં સી.સી.આઇ અધિકારી એસ.એસ.સોની દ્વારા શુક્રવારે ટેકાના ભાવે કપાસ ખરીદ સેન્ટર શરૂ કરાયું હતું લાભપાંચમના બીજા દિવસે […]

Continue Reading

ડભોઇ ખાતે પૂ.જલારામ બાપાની ૨૨૧મી જન્મ જયંતીની ઉત્સાહભેર ઉજવણી..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ પંચવટી સોસાયટી નજીક (વાધનાથ મંદિર રોડ) આવેલ જય જલારામ સેવાનીધી ટ્રસ્ટ , ડભોઇ સંચાલીત જલારામ બાપાના મંદીરે આશરે ૪૦ વર્ષ જૂનું મંદિર આવેલું છે. જ્યાં પૂ.જલારામબાપાની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી .કારતક સુદ સાતમને શનિવાર ૨૧/૧૧/૨૦૨૦ ના રોજ પુજ્ય જલારામ બાપાની ૨૨૧ મી જન્મ જયંતી હોવાથી વર્ષોની પરંપરા મુજબ સૌ ભાવિ […]

Continue Reading

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આ “VVIP” પીપળાના રોપાનું વન વિભાગ કરે છે ખાસ જતન.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા 15 ડિસેમ્બર 2018 ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફ્લાવર ઓફ વેલી ખાતે પીપળાના વૃક્ષનું રોપણ કર્યું હતું. એ પીપળાના વૃક્ષની આજુબાજુ સ્ટીલની ગ્રીલ પણ રક્ષણ માટે લગાવવામાં આવી છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ વન વિભાગે વિવિધ જાતના ઘણા વૃક્ષો વાવ્યા છે, એ વૃક્ષોનું જતન પણ કરવામાં આવે છે. […]

Continue Reading

રાજપીપલા પાલિકાના પૂર્વપ્રમુખના અવસાનને પગલે રાજપૂત ફળિયામાં કોઈએ દિવાળી ન ઉજવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી..

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપલા રાજપીપલા નગરપાલિકાના ત્રણ ટર્મ પ્રમુખ રહી ચૂક્યા અને કારોબારી અધ્યક્ષ તરીકે ફરજ નિભાવતા 53 વર્ષની ઉંમરે અકાળે અવસાન પામ્યા તેમનું ચીર વિદાઈ થી રાજપૂત સમાજમાં શોકની લાગણી ફેલાઇ ગઈ અને આખો સમાજ શોકાતુર બન્યો, રાજપૂત સમાજના અગ્રણી અને ભાજપના સારા નેતા તરીકે તેમની રાજપીપલા શહેરમાં વિકાસ લક્ષી કામગીરીને લઈને તેમની વિદાઈ […]

Continue Reading

નર્મદા: બોગસ વારસાઈ કરી જમીન વેચીમારવાના કિસ્સામાં વડોદરા રેન્જ આઈ.જી. દ્વારા નર્મદા પોલીસને કાયદેસર કાર્યવાહી કરવા ફરમાન

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા નાંદોદના લાછરસ ગામના કાર્ડ ધારકે માતાની જગ્યાએ અન્યનો મરણ દાખલો રજૂ કર્યાના આક્ષેપ સાથે મામલતદાર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં અરજદાર ન્યાય થી વંચિત!!! જો તટસ્થ તાપસ થાય તો મોટું કૌભાંડ બહાર આવી શકે ????!!! આજના જમાનામાં લોભ લાલચ અને પૈસા માટે લોકો તામાંમ હદો વટાવી દે છે નાંદોદના લાછરસ ગામે […]

Continue Reading

નર્મદા: દેશનું યુવાધન વ્યસન મુક્ત રહે તે હેતુથી બદ્રીનાથ થી કન્યાકુમારી સુધી સાયકલ યાત્રાએ નીકળેલ યુવાન સ્ટેચ્યુ ઓફ યુનિટી પોંહોચ્યો.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા કોઈપણ દેશનું યુવાધન તે દેશનું ભવિષ્ય માનવામાં આવે છે ત્યારે હિમાલય ની ટાળેટીયો માંથી નીકળેલ યુવાન કન્યાકુમારી સુધી દેશનું યુવાધન વ્યસન મુક્ત બને અને માનસિક શારીરિક રીતે સ્વસ્થ રહે તે હેતુથી સાયકલ યાત્રા કરી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સોમેશ પવાર નામનો યુવાન બદ્રીનાથના બામાની ગામનો રહેવાસી છે જે લગભગ દેશનું છેલ્લું […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ અને માળીયા હટીના બન્ને તાલુકાના ડીજે સાઉન્ડ વગાડવાના ધંધાની મંજૂરી આપવા મામલદારને આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ તાલુકાના અને માળીયા હટીના ના સાઉન્ડ (ડીજે) એસોસિએશન ના ધંધા રથિયો દ્વારા માંગરોળ મામલતદાર ને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે ગત વર્ષ થી ડીજે ધારકોને પોતાના ધંધા બંધ હાલતમાં પડ્યા હોવાથી હાલ બેરોજ ગાર બની ડેઠેલાં ડીજે વાળાઓને લગ્ન પ્રસંગે ડીજે વગાડવાની મંજૂરી આપવામાં આવેતો પોતાની બેરોજગારી બંધ થાય. હાલ લગ્નની […]

Continue Reading