મોરબી: હળવદના ઘૂડખર અભયારણ્યમાં ગેરકાયદેસર ખનીજ ચોરી: અધિકારીઓનું મૌન…!

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે વધારે વરસાદ વરસતા કારણે નદીઓમાં પાણી છોડવામાં આવ્યું હતું જેને લઇને નદીમાં પાણી હાલમાં ઓસરતાં પુષ્કળ પ્રમાણમાં રહેતી ધોવાઈને આવી છે ત્યારે ખનીજ માફિયાઓ છેલ્લા ઘણા મહિના થી બેફામ રેતી અને ગૌચર જમીનમાંથી ખનીજ ચોરી થઈ રહી છે જયારે ખનીજ અને ઉચ્ચ પોલીસ અધિકરીઓ દ્વાર વિજિલન્સ તપાસ કરવમાં […]

Continue Reading

પાલનપુરમાં સ્વામી લીલાશાહ કુટિયા ની 47 મી પુણ્યતિથિ નિમિતે ઉજવણી કરાઇ

રિપોર્ટર: ધનેશ રાઠી,પાલનપુર પાલનપુરમાં સ્વામી લીલાશાહ કુટિયા ની 47 ની પુણ્યતિથિ નિમિતે ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષે કોરોના મહામારીના કારણે શોભાયાત્રા તેમજ મહાપ્રસાદ બંધ રાખવામાં આવ્યો હતો. ત્યારે સવારે ૭:૦૦ કલાકે સરકાર નાતમામ નિયમોનું પાલન કરી સોશિયલ ડિસ્ટન્સ સાથે આરતી કરવામાં આવી હતી. આ આયોજન સ્વામી લીલાશાહ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું

Continue Reading

માંગરોળ તાલુકાના કારડીયા રાજપુત સમાજે કોબ્રા કમાન્ડોના મોતની તાપસ માટે માંગરોળ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું .

રિપોર્ટર.જીતુ પરમાર માંગરોળ માંગરોળ તાલુકા કારડીયા રાજપુત સમાજ દ્વારા મંગરોળ મામલતદર કચેરી ખાતે આવેદનપત્ર માં જણાવ્યું હતું કે કોબ્રા કમાન્ડો અજીતસિંહ પરમાર નું અવસાન નહિ પરંતુ તેમનું મર્ડર થયાની શંકાના આધારે સી બી આઇ તપાસ કરે તેવી માંગ કરી હતી. તેમજ રેલ્વે પોલીસ દ્વારા યોગ્ય તાપસ થઈ નથી તેવા આક્ષેપો સાથે તેમને માંગરોળ મામલતદાર કચેરી […]

Continue Reading

ભાયાવદર વિસ્તારમાં પોલીસ દ્વારા માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અંગેની ની સૂચના અપાઈ.

રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા સમગ્ર વિશ્વ માં ફરી એક વાર કોરોના નો કહેર વધી રહ્યો છે ત્યારે કોઈ પણ ભોગે કોરોનાનું સંક્રમણ અટકાવવા તંત્રની કામગીરી ચાલી રહી છે. ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના, ઢાંક,મોટી પાનેલી,ખાખીજાળીયા ગામો સહિત અને બજારમાં ગ્રાહકો અને વેપારીઓ સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરે તેવી સૂચના અપાઈ. ભાયાવદર પોલીસ PSI એસ.વી.ગોજીયા તથા પોલીસ […]

Continue Reading

હળવદ શહેરમાં પોલીસની ચેકિંગ, માસ્ક ન પહેરનાર લોકો સામે કરી કાર્યવાહી..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ કોરોનાની મહામારી દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે હળવદ પંથકમાં પણ કેસમાં વધારો થતો જાય છે પરંતુ લોકોમાં ગંભીરતા ન હોવાથી માસ્ક વગર નીકળતા હોય છે એવા લોકો સામે કાર્યવાહી કરવા માટે હળવદ પોલીસે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને દંડ ફટકારવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ કોરોનાના કેસનો આંક દિન પ્રતિદિન […]

Continue Reading

પંચમહાલ: શહેરા ગોધરા હાઈવે માર્ગ પર આવેલ પટીયાના જંગલમાંથી પ્રેમીપંખીડાની લાશ બાવળના ઝાડ પર લટકતી મળી આવતા ચકચાર..

રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા ગોધરા હાઈવે માર્ગ ને અડીને આવેલ પટીયા ના જંગલમાંથી પ્રેમી પંખીડાની લાશ બાવળના ઝાડ પર લટકતી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જ્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી આવ્યા હતા. શહેરા ગોધરા હાઈવે માર્ગને અડીને પટીયાનું મોટું જંગલ આવેલું છે. […]

Continue Reading

રાજપીપળા સિવિલ સહિત ખાનગી દવાખાનાઓ દિવાળીના તહેવારો પૂર્ણ થતાં જ દર્દીઓની ભીડથી ઉભરાયા

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા દિવાળી પહેલા રોજની 200 દર્દીઓની ઓપીડી સામે હાલ 300 થી વધુની ઓપીડી વચ્ચે દર્દીઓની ભીડ જામી રાજપીપળા શહેર સહિત નર્મદા જિલ્લામાં દિવાળીના પર્વ બાદ સરકારી તેમજ ખાનગી દવાખાનાઓ દર્દીઓ થી ઉભરાયેલા જોવા મળી રહ્યા છે જેમાં દિવાળી અગાઉ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં રોજની 200 દર્દીઓ જેવી ઓપીડી હતી જે હાલ દિવાળીનો પર્વ પૂર્ણ […]

Continue Reading

રાજપીપળાની શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા દૃષ્ટિહીન 5 વ્યક્તિઓને રાશન કીટનું વિતરણ કરાયું.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં સેવા કાર્ય કરતા શ્રી અન્નપૂર્ણા માનવસેવા ફાઉન્ડેશન દ્વારા ફરી એકવાર પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું હતું. જેમાં જે લોકો દ્રષ્ટિ હીન છે એવા વ્યક્તિઓના જીવનમાં રોશની લાવવા માટે શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશને નર્મદા જિલ્લા માંથી તદ્દન નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા કુલ પાંચ દૃષ્ટિહીન વ્યક્તિઓને પસંદ કરી તેમને દર મહિને જરૂરી રાશન […]

Continue Reading

રાજપીપળામાં લોકડાઉનના ઘણા મહિનાઓ બાદ ખુલ્લા મુકાયેલા બગીચામાં લોકોની ભીડ કોરોનાનું સંક્રમણ વધવાનો ભય.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા શહેરમાં પરિવાર સાથે વાર તહેવારે ફરવા લાયક માત્ર એક જ બગીચો છે અને એ પણ કોરોના લોકડાઉનમાં 6 મહિના જેવો બંધ હોય ત્યારબાદ થોડા દિવસ પહેલા જ આ બગીચો ખુલ્લો મુકાયો હોવાથી આજે નવા વર્ષના પર્વમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. અંદર બગીચામાં ઉભેલી ખાણી પીણીની લારીઓ પર પણ ભારે […]

Continue Reading

દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ રવિવારે વાણિજ્યક પ્રવૃત્તિ બંધ રાખવા કર્યો આદેશ

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ તહેવારો વીતી ગયા બાદ છેલ્લા તબક્કામાં દાહોદ જિલ્લામાં વધી રહેલા કોરોના વાયરસ સંક્રમણને પગલે દાહોદ કલેક્ટર વિજય ખરાડી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર દાહોદ જિલ્લામાં આગામી આદેશ ન થાય ત્યા સુધી પ્રતિ રવિવારે વાણિજ્યક પ્રવૃત્તિઓ બંધ રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું […]

Continue Reading