હળવદના સુનિલ નગર વિસ્તારમાં રહેતો ૨૦ વર્ષના યુવાન કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મૂળ એમપીના હાલ હળવદના સુનિલ નગર વિસ્તારમાં રહેતા અને પાણીપુરી નો વ્યવસાય કરીને પરીવારનું ગુજરાન ચલાવતા ૨૦ વર્ષ નો યુવાન અરૂણ અતરશીગ પાલ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે સુનિલ નગર સોસાયટી ‌મા ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું હતું બનાવ ની જાણ પરિવારજનો થતાં તેને હળવદ સરકારી હોસ્પિટલે લઇ જવાયો હતો અને ફરજ […]

Continue Reading

મોરબી: હળવદમાં વૈજનાથ ચોકડી પાસે લાખોના ખર્ચે બનાવેલ સીનીયર સીટીઝન પાર્ક જાળવણીના અભાવે ખરાબ હાલતમાં..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ શહેરમા ચોકડી પાસે નગરપાલિકા દ્વારા વૈજનાથ મંદિર પાસે સિનિયર સીટીઝનો માટે 52 લાખના ખર્ચે સીનીયર સીટીઝન પાર્ક તૈયાર કરેલ છે જેમા નાના બાળકો માટે હીંચકા,ફુવારા તેમજ બેસવા માટે બાંકડા વગેરે સુવિધાઓ પણ ઉપલબ્ધ છે પરંતુ તંત્રની બેદરકારીના લીધે આ બેફામ હાલતમાં છે અને સાથે રાત્રિ દરમ્યાન અસામાજિક તત્વોનો અડો થઈ ગયેલ […]

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવેશ ફી અને પાર્કિંગ ચાર્જ અંગે સ્પષ્ટતા કરવામાં આવી..

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવેશ ફી અને પાર્કિંગ ચાર્જ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટીતંત્ર દ્વારા કોઈ જ અનિયમિતતા કે નાણાકીય ભૂલ થયેલ નથી. વહીવટીતંત્ર દ્વારા તમામ હિસાબો અને રસીદો નિયમ મુજબ જાળવવામાં આવેલ છે અને કોઈ નાણાકીય ઉચાપત કે નાણાકીય નુકશાન થયેલ નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓફલાઇન ટિકિટ તેમજ પાર્કિંગની આવકની દૈનિક કલેક્શનની […]

Continue Reading