અમરેલી :બગસરા શહેરમાં હાલ કોરોના વાયરસની મહામારીના કારણે વેપારી મહામંડળને ૪૮ કલાકનું બંધનું એલાન આપ્યું.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા અમરેલી જિલ્લા કલેક્ટર આઈસ કુમારની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં પણ હાલ કોરોનાવાયરસ ની મહામારીના કારણે શહેરમાં ઓગસ્ટ અને અમાસના નામે લોકો પાસેથી દંડ ઉઘરાવતા અન્વય વેપારી મહામંડળ દ્વારા તેમનો વિરોધ કરીને ૪૮ કલાક નું બંધ નું એલાન આપ્યું છે તારીખ 28 તેમજ ૨૯ના રોજ બગસરા શહેર બંધ રાખવા માટે […]

Continue Reading

બનાસકાંઠા: દિયોદર સુજલામ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તેવો પરિપત્ર જાણી ખેડૂતોએ આંદોલન કરવાની આપી ચીમકી..

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર દિવાળીના તહેવારો બાદ રાજ્ય સરકારે કેનાલમાં સિંચાઇનું પાણી છોડવાની વાત કરી હતી. હાલમાં રવિ સિઝન ટાંણે નર્મદા અને સુજલામ-સુફલામ સહિતની કેનાલો આધારીત ખેડૂતો સિંચાઈ માટેનું પાણી મેળવવા ની કામગીરીમાં લાગ્યા છે. પરંતુ નર્મદા કેનાલમાં સિંચાઇનું પાણી છોડવાની વાત સામે સુજલામ-સુફલામ કેનાલમાં પાણી નહીં આવે તેમ જણાવવામાં આવ્યું હતું.તેથી ખેડૂતોએ પાણી પુરવઠા વિભાગનો […]

Continue Reading