બનાસકાંઠા: દિયોદરમાં નર્મદાની મુખ્ય કેનાલમાં યુવતીને કેનાલમાં પડતી જોઈ, દોડતી 108 ટીમે યુવતીને બચાવી સરહાનિય કામગીરી કરી..

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર દિયોદરમાં 108ની ટીમે ફરજ દરમ્યાન એક યુવતિને કેનાલમાંથી બહાર નિકાળી સરાહનિય કાર્ય કર્યુ છે. ગઇકાલે 108ની ટીમ દિયોદર પંથકના ગામમાંથી ડીલીવરીના કેસમાં સગર્ભા મહિલાને લઇ નર્મદા કેનાલ નજીકથી હોસ્પિટલ જવા નિકળ્યાં હતા. આ દરમ્યાન કેનાલ નજીક એક યુવતિએ અચાનક આત્મહત્યાના ઇરાદે કેનાલમાં કુદકો મારતાં પાયલટે તાત્કાલિક 108 સાઇડમાં કરી અને સ્ટાફે મળી […]

Continue Reading

બનાસકાંઠા: દિયોદર ગાયત્રી મંદિર અને ગ્રામ પંચાયત કચેરી ખાતે ગરમ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસ માથું ઉચકયું છે જેમાં આવા ગંભીર રોગ થી બચવા માટે અનેક સંસ્થા દ્વારા ગરમ ઉકાળા નું વિતરણ કરાય છે જેમાં આજરોજ દિયોદર ગાયત્રી મંદિર અને ગ્રામ પંચાયત કચેરી ખાતે ભારત વિકાસ પરિષદ તેમજ આયુષ ની કચેરી ગાંધીનગર દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા ગરમ ઉકાળા નું વિતરણ […]

Continue Reading

અમરેલી જિલ્લાના બગસરામાં રોડનું કામ અટકી જતા વેપારીઓ દ્વારા આવેદનપત્ર અપાયું.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા બગસરામાં પોલીસ સ્ટેશન થી કુંકાવાવ નાકા સુધીનું કામ છેલ્લા 5 મહિના થી શરૂ છે આ કામ અટકી જતા વેપારીઓ દ્વારા નગરપાલિકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ વિસ્તારમાં આવેલ દુકાનો તેમજ રહેવાસીઓ દ્વારા નગરપાલિકામાં આવી સુત્રોચાર કરાયા હતા આ રોડ જૂનાગઢથી અમરેલીને જોડતો મુખ્ય માર્ગ છે.

Continue Reading