પાલનપુરમાં સ્વામી લીલાશાહ કુટિયા ની 47 મી પુણ્યતિથિ નિમિતે ઉજવણી કરાઇ
રિપોર્ટર: ધનેશ રાઠી,પાલનપુર પાલનપુરમાં સ્વામી લીલાશાહ કુટિયા ની 47 ની પુણ્યતિથિ નિમિતે ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષે કોરોના મહામારીના કારણે શોભાયાત્રા તેમજ મહાપ્રસાદ બંધ રાખવામાં આવ્યો હતો. ત્યારે સવારે ૭:૦૦ કલાકે સરકાર નાતમામ નિયમોનું પાલન કરી સોશિયલ ડિસ્ટન્સ સાથે આરતી કરવામાં આવી હતી. આ આયોજન સ્વામી લીલાશાહ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું
Continue Reading