નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આ “VVIP” પીપળાના રોપાનું વન વિભાગ કરે છે ખાસ જતન.
બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા 15 ડિસેમ્બર 2018 ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફ્લાવર ઓફ વેલી ખાતે પીપળાના વૃક્ષનું રોપણ કર્યું હતું. એ પીપળાના વૃક્ષની આજુબાજુ સ્ટીલની ગ્રીલ પણ રક્ષણ માટે લગાવવામાં આવી છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ વન વિભાગે વિવિધ જાતના ઘણા વૃક્ષો વાવ્યા છે, એ વૃક્ષોનું જતન પણ કરવામાં આવે છે. […]
Continue Reading