પંચમહાલ: શહેરા ગોધરા હાઈવે માર્ગ પર આવેલ પટીયાના જંગલમાંથી પ્રેમીપંખીડાની લાશ બાવળના ઝાડ પર લટકતી મળી આવતા ચકચાર..
રિપોર્ટર: પાર્થિવ દરજી,શહેરા શહેરા ગોધરા હાઈવે માર્ગ ને અડીને આવેલ પટીયા ના જંગલમાંથી પ્રેમી પંખીડાની લાશ બાવળના ઝાડ પર લટકતી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જ્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી આવ્યા હતા. શહેરા ગોધરા હાઈવે માર્ગને અડીને પટીયાનું મોટું જંગલ આવેલું છે. […]
Continue Reading