કેશોદમાં નગરપાલિકા હસ્તકના સીસી રોડમાં ટ્રકનું પાછળનું ટાયર ગરકાવ..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદના રામવાડી વડલા સામેના સીસી રોડમાં ખાતર ભરેલ ટ્રક પસાર થતી વખતે સીસી રોડમાં ઘુંસી જતા સીસી રોડના કામમાં નબળાઈ હોવાનું જણાઈ રહ્યું છે કેશોદના માંગરોળ રોડ ઉપર રામવાડી વડલા સામેના પંચવટી કોમ્પ્લેક્ષ તરફ જતા સીસી રોડમાંથી ખાતર ભરેલ ટ્રક પસાર થઇ રહ્યો હતો તે સમયે ટ્રક અચાનક સીસી રોડમાં ઘુંસી જતાં […]

Continue Reading

મોરબી: ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા હળવદની તક્ષશિલા અને પતંજલિ સ્કુલ ખાતે કથ્થક નૃત્ય,ભરતનાટ્યમ,સ્પોકન ઇંગ્લિશ,સંસ્કૃત સંભાષણની સર્ટિફિકેટ કોર્ષ માટે રજીસ્ટ્રેશન શરૂ કરાયું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરતી યુનિવર્સિટી એટલે ચિલ્ડ્રન યુનિવર્સિટી અત્યાર સુધી આપણે ઘણી યુનિવર્સિટી જોઈ છે પરંતુ તે બાળકના જન્મ પછી અભ્યાસ કરાવતી યુનિવર્સિટી છે. જ્યારે ચિલ્ડ્રન યુનિવર્સિટી બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યાથી જ ભારતીય સંસ્કૃતિ મુજબ ગર્ભ સંસ્કાર આપવાનું કામ તપોવન કેન્દ્ર દ્વારા કરે છે. ‘ પ્રત્યેક બાળક મહત્વનું […]

Continue Reading