દિવાળી પૂર્વે ગુજરાતમાં ફરી ઇન્કમટેક્ષનું સર્વે ઓપરેશન: ગોધરા અને વેજલપુરમાં બિલ્ડર્સ,અનાજ-તેલના વેપારીઓને ત્યાં દરોડા..

ગોધરામાં જાણીતા સોની બ્રધર્સ ઉપરાંત વડોદરા તથા ડાકોરમાં ર0 જેટલા સ્થળોએ દરોડા કાર્યવાહી : રાજકોટ સહિતના સેન્ટરોમાંથી અધિકારીઓને સામેલ કરાયા : મોટી રકમની કરચોરી પકડાવાની આશંકા કોરોનાના ગભરાટમાંથી બહાર નીકળીને વેપાર ઉદ્યોગની ગાડી માંડ પાડે ચડી રહી છે અને દિવાળીમાં સારા વેપાર ધંધાની આશા છે. તેવા સમયે તહેવારો ટાણે જ આવકવેરા ખાતાએ ફરી એક વખત […]

Continue Reading

કાલોલ: મોરવા હડફ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા આઠ મહિનાથી નાસતા ફરતા આરોપીને કાલોલ પોલીસે ઝડપી પાડ્યો.

મળતી માહિતી મુજબ જિલ્લા નાસતા ફરતા આપોરીઓને પકડવા માટે પોલીસે કડક કાર્યવાહી પ્રારંભી છે. ત્યારે કાલોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એમ.એલ.ડામોર ને ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે કાલોલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુન્હાનો ફરાર થઇ ગયેલો આરોપી યોગેશભાઈ નટુભાઈ ચૌહાણ રહે.બેઢીયા હાલ ઘરે પરત આવેલ છે. બાતમીને આધારે આરોપીને પકડવા માટે પી.એસ.આઈ એમ.એલ.ડામોર તથા પી.એસ.આઈ […]

Continue Reading