જૂનાગઢ: કેશોદ તાલુકાના અજાબમાં દિવસના ખેતીવાડી વિજ પાવર આપવા બાબતે મામલતદારને આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ જૂનાગઢના કેશોદના અજાબ ગામની સીમમાં ખેતરોમાં ખુંખાર દિપડો ફરી રહ્યો છે. ખેડુતોએ મોટા પ્રમાણમાં તુવેરનુ વાવેતર કરેલ છે જે તુવેરના ખેતરોમાં ખુંખાર દિપડો ફરી રહ્યો છે છેલ્લા આઠ દિવસથી ફરી રહેલા દિપડાના કારણે ખેડુતો અને શ્રમિકોમાં ભારે ખોફનાક આતંક છવાઈ ગયો છે વિજ પુરવઠા વિભાગ દ્વારા રાત્રીના સમયે વિજ પુરવઠો આપવામાં આવે […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ શહેરમાં દિવાળી તહેવાર નિમિત્તે રાહત ભાવે ફટાકડાંનો સ્ટોલ શરૂ..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ શહેરમાં દિવાળીનાં તહેવારો નિમિત્તે રાહત ભાવે ફટાકડાં વેંચાણનાં સ્ટોલનું ઉદઘાટન મામા સરકાર રાજભા ચુડાસમાએ કરી પ્રારંભ કરાવ્યો હતો. દિવાળીનાં તહેવારોમાં મધ્યમ વર્ગના પરિવારો વ્યાજબી ભાવે સારી ગુણવત્તા વાળાં ફટાકડાં ખરીદી શકે એ હેતુથી કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા છેલ્લાં ત્રણ વર્ષથી બોમ્બે પ્રોવિઝન પાછળના મેદાનમાં આયોજન કરવામાં આવે છે. કેશોદ શહેર ઉપરાંત […]

Continue Reading