મોરબી: ટીકર ખાતે આંખના રોગોનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો.
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ રોટરી અને RCC કલબ ઓફ ટીકર દ્વારા આયોજિત અને નીલકંઠ આંખની હોસ્પિટલ, હળવદના સહયોગથી ટીકર (રણ) ખાતે આંખના રોગોનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો. જેમાં ટીકર, માધવનગર, ઘાટીલા, માનગઢ, અજિતગઢ, મિયાણી અને આજુબાજુના ગામોના મોતિયો, વેલ, ઝામર, નાસુર વગેરે આંખની તકલીફો વાળા 95 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. જેમાં થી 20 થી વધુ દર્દીઓને […]
Continue Reading