પંચમહાલ :ગોધરામાં ડુપ્લીકેટ એફ.ડી.આર રજુ કરનાર પાલિકાના ચાર ભેજાબાજ કોન્ટ્રાકટરો સામે પાલિકાના કર્મચારીએ જ કરી છેતરપીંડીની ફરીયાદ.
ગોધરા નગરપાલિકા વિસ્તારમાં વિકાસના કામો માટે લાખો રૂપિયાના ટેન્ડરિંગ પ્રક્રિયાઓમા ડુપ્લીકેટ એફ.ડી.આર રજુ કરનાર પાલિકાના ચાર ભેજાબાજ કોન્ટ્રાકટરો સામે પાલિકાના જ કર્મચારીએ રૂ.24.78.650 ની કુલ આઠ જેટલી બનાવટી એફ.ડી.આર રજૂ કરી હોવા અંગેની છેતરપીંડી ની ફરીયાદ શહેર એ ડીવીઝન પોલીસ મથકે નોંધાવતા ચોંકાવનારા ડુપ્લીકેટ એફ.ડી.આર.પ્રકરણ નો પર્દાફાશ થયો છે જેને લઇ ભારે ખળભળાટ મચી જવા […]
Continue Reading