ખેડા :ડાકોર થી કપડવંજ તરફ આવેલ બિસ્માર રોડનું સમારકામ પુનઃ શરૂ કરાયું.
રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રાજા રણછોડજીનું ભવ્ય મંદિર આવેલું છે. ડાકોર ચોકડીથી કપડવંજ તરફ પસાર થતા હાઇવે પર વરસાદ પડવાના કારણે રસ્તો બિસ્માર થઇ ગયો હતો. વરસાદી ઝાપટા થવાના કારણે ઠેર ઠેર જોખમી ખાડા પડી ગયા હતા. અને કપચી પણ દેખાઈ આવી હતી. જેના કારણે વાહનચાલકોને ભારે તકલીફોનો સામનો કરી રહ્યા […]
Continue Reading