નર્મદા :પોલીસ કમિશ્નર શ્રીવાસ્તવ દ્વારા કરાયું સી-પ્લેનની સુરક્ષાનું નિરીક્ષણ.
બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા પ્રતિનિધિ પંચમહાલ મિરર,અંકુર ઋષી,રાજપીપળા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અમદાવાદથી સી-પ્લેન દ્વારા જવાના છે. આ સી-પ્લેનનો હાલમાં કેવડીયા -અમદાવાદ-કેવડીયા વચ્ચે ટ્રાયલ રન ચાલી રહ્યો છે. પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે સી-પ્લેનની મુલાકાત લઈ તેની સુરક્ષાની ચકાસણી કરી હતી. તેની સાથે તેમણે સી-પ્લેનની સુરક્ષા માટે જવાનોને પણ ગોઠવ્યા હતા. વડાપ્રધાન […]
Continue Reading