વિરમગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસરને માહિતી આયોગે પંદર હજારનો દંડ ફટકારવામાં આવ્યો.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ ફરિયાદી જન્તીજી ઠાકોર દ્વારા માહિતી અધિકારી અધિનિયમ હેઠળ વિરામગામ ગાંધી હોસ્પિટલ ના ડોક્ટર પાસે પોસ્ટમર્ટમ રિપોર્ટ એફ.એસ.એલ રીપોર્ટની માહિતીની માંગણી કરવા છતાં અંદાજીત એક વર્ષ બાદ પણ કોઈ માહિતી ફરિયાદીને પૂરી પાડી નથી. ફરિયાદી દ્વારા આયોગમાં અપીલ કરતા આયોગ દ્વારા અમુક ચોક્કસ સમય મર્યાદામાં માહિતી પૂરી પાડવા માહિતી અધિકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના […]

Continue Reading

જગ વિખ્યાત અંબાજી મંદિર માં અમદાવાદ ના એક ભકત દ્વારા એક કીલો સોના નુ મહાદાન આપવામાં આવ્યુ.

રિપોર્ટર સુરેશ જોશી અંબાજી શકતી ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ એટલે કે યાત્રા ધામ અંબાજી તે ગુજરાત નુ જ નહી પરંતુ સંપૂર્ણ ભારત દેશનું ત્રીજા નંબર નુ શક્તી પીઠ છે. અને આ શક્તી પીઠ અંબાજી મંદિર નું સુવર્ણ શિખર બનવા જઈ રહ્યું છે. જેમાં દેશ વિદેશ ના ઘણા ખરા ભકતો આ શકતી પીઠ અંબાજી […]

Continue Reading

યાત્રા ધામ અંબાજી ખાતે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલના હસ્તે નવીન સર્કીટ હાઉસ નુ લોકાર્પણ કરવામાં આવ્યું

રિપોર્ટર સુરેશ જોશી અંબાજી ગુજરાત ના સુ પ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજી મા નાયબ મુખ્ય મંત્રી નવીન બનેલ સર્કીટ હાઉસ નુ લોકાર્પણ કરવા માટે યાત્રા ધામ અંબાજી આવી પહોંચ્યા અંબાજી પહોંચ્યા બાદ સો પ્રથમ તેમણે અંબાજી મંદિર ના ગર્ભગૃહમાં જગત જનની મા અંબા ના દર્શન કરી અને પુજા અર્ચના કરી ત્યાર બાદ ભટજી મહારાજ ની ગાદી […]

Continue Reading

ડિયાદની કુંભનાથ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા 82 હજારના દાગીનાની ચોરી.

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,રાકેશ મકવાણા,ખેડા નડિયાદ શહેરના સિવિલ હોસ્પિટલ રોડ પર આવેલ કુંભનાથ સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે.બંધ ઘરના તાળા તોડી સોનાના ઘરેણાંની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.મળતી વિગતો અનુસાર કુંભનાથ સોસાયટીમાં રહેતા દપકભાઇ રબારી ઘરે તાળું મારી બોરીયાવી ગયા હતા.જ્યા મોડુ થઇ […]

Continue Reading

રાજપીપળામા હરસિધ્ધિ માતાજીના મંદિરે રાજપૂત સમાજ દ્વારા અદભુત તલવાર આરતી યોજાઈ.

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,અંકુર ઋષી,રાજપીપળા હરસિધ્ધિ માતાજી રાજપૂતોની કુળદેવી છે અને નવરાત્રી દરમ્યાન છેલ્લા 6 વર્ષ થી માતાજીના પટાંગણમાં રાજપૂત સમાજ ધ્વરા તલવાર આરતી યોજાય છે. ત્યારે આ વર્ષે કોરોનો મહામારીના લીધે માત્ર 31 યુવાનોએ આરતીમાં ભાગ લઈને પરંપરા જાળવી રાખી હતી અત્રે ઉલ્લેખનીય બાબતે એ છે કે દર વર્ષે આ તલવાર આરતી માં નર્મદા ભરૂચ છોટાઉદેપુર […]

Continue Reading

ભણતરનો ઉપયોગ હવે સ્માર્ટ ક્રાઇમ માટે: વડોદરામાં 50 કરોડનું કૌભાંડ કરતો CA નો વિદ્યાર્થી.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા કહેવાય છે કે નિરક્ષરતા,ગરીબી અને બેરોજગારી ની સમસ્યા વ્યક્તિને ગુનાખોરી તરફ ધકેલે છે. હાલના સ્માર્ટ જમાનામાં હવે આવી કોઈપણ સમસ્યા ન હોવા છતાં અને વધુ ભણેલા ગણેલા સ્માર્ટ અને સારા સમાજના લોકો પણ પોતાના ભણતર અને જ્ઞાન નો ઉપયોગ વધુ લાલચમાં આવી ગુનાખોરી આચરવામાં કરે છે. વડોદરામાં અમદાવાદના સીએના વિદ્યાર્થીએ પોતાના ભણતર […]

Continue Reading

દર્ભાવતિ- ડભોઇના વેરાઈ માતાજીના મંદિરે કોરા કાગળમાં માતાજીની છબી ઉપસી આવતાં દર્શનાર્થે ભકતજનોનું ઘોડાપૂર.

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,નિમેષ સોની, ડભોઇ ડભોઇ- દર્ભાવતિ નગરી પ્રાચીન સમયથી ઐતિહાસિક સ્થાન- મહત્વ ધરાવે છે દર્ભાવતી ના રાજા વિશળદેવે દભૉવતી નગરીની ચારે દિશાઓમાં ચાર જુદા જુદા માતાજીના સ્થાનક- મંદિર ની સ્થાપના કરી હતી. જેમાં નાંદોદીભાગોળ બહાર આવેલ વેરાઈમાતા વસાહતમાં વેરાઈ માતાજીનું- વાઘેશ્વરી માતાજી નું મંદિર આવેલું છે .આ મંદિર પણ અતિ પ્રાચીન અને ઐતિહાસિક છે. આ […]

Continue Reading

છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં ફરાર આરોપીને કાલોલ પોલીસે ઝડપી પાડ્યો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર કાલોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એમ.એલ.ડામોર સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા અને તે દરમ્યાન નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સૂચના આપી વોચ માં રાખેલ હતા. તે દરમ્યાન પી.એસ.આઈ એમ.એલ.ડામોરને ચોક્કસ બાતમી મળી હતી કે છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતો ફરતો આરોપી નાનસીંગભાઇ ભેવલાભાઇ રાઠવા નામનો માણસ માધવાસ ગામના મુવાડી […]

Continue Reading

શહેરા તાલુકાના નવા ભુરખલ ગામમાં ડીપી બળી ગયા બાદ ૪ દિવસ લાઈટ બંધ રહેતા ગ્રામજનો ત્રાહિમામ.

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકાના નવા ભુરખલ ગામમાં ડીપી બળી જતા સ્થાનિક ગ્રામજનો ચાર દિવસથી અંધારામાં જીવન જીવી રહ્યા છે. એમ.જી.વી.સી.એલ તંત્ર ને સ્થાનિક ગ્રામજનોની અનેક રજૂઆત બાદ વીજ ડીપી નાખવાની તજવીજ હાથધરી હતી.આ વિસ્તારમાં વીજ સમસ્યા પણ દૂર થાય તે પણ જરૂરી છે. શહેરા તાલુકાના નવા ભુરખલ ગામમાં 100 ઉપરાંત રહેણાંક ઘરો આવેલા છે. […]

Continue Reading

શહેરામાં ખાડામાં ખાબકેલી કારમાંથી દારૂનો જથ્થો મળી આવતા ચકચાર

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,પાર્થિવ દરજી,શહેરા શહેરામાં ખાડામાં ખાબકેલી કારમાંથી દારૂનો જથ્થો મળી આવતા ચકચાર શહેરા પોલીસને ધામણોદ ભગત ફળિયા પાસે પસાર થતા માર્ગની બાજુમાં આવેલ ખાડામાં પલટી ખાઈ ગયેલ કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે દારૂનો જથ્થો અને કાર મળીને કુલ રૂપિયા ૧,૨૦,૮૮૦ ના મુદ્દામાલ સાથે ગાડી નંબરના આધારે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. શહેરાના ધામણોદ વડલી પાસે […]

Continue Reading