ઠાસરાના પાંડવણીયામાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીને ઝેરી દવા પીવડાવી દેતા ચકચાર.
રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા ઠાસરા તાલુકાના પાંડવણીયા માં રહેતી એક પરિણીત યુવતીને પોતાની કરવા ઇંટવાડના યુવકે બળજબરીપૂર્વક પ્રેમસંબંધ રાખવા અવારનવાર દબાણ કર્યું હતું. જો કે યુવતી પરિણીત હોય અને પોતાનો સંસાર ના બગડે તે માટે તે ઓ યુવકને દાદ આપતી ન હતી જેથી ઉશકેરાયેલા યુવકે યુવતિને બળજબરીપૂર્વક ઝેરી દવા પીવડાવી દેતો યુવતિની હાલત ગંભીર બની હતી. […]
Continue Reading