ડાકોરમાં ગુજરાતી કલાકાર હસમુખભાઈ ભાવસારનું હાર્ટએટેક થી અવસાન.

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર ડાકોર માં ગુજરાતી કલાકાર હસમુખભાઈ ભાવસાર નું તારીખ 21/10/2020 ના સવારે અવસાન થયું .અમદાવાદ થી ડાકોર મંદિરે દર્શનાર્થે આવ્યા હતા.તે સમયે બપોરે 1.30 કલાકે ગધેડિયા કુવા પાસે આવેલ પ્રશાદ ની દુકાને પ્રશાદ ખરીદી કરવા ગયા હતા. ત્યાં અચાનક તેમને છાતી માં દુખાવો થતાં ત્યાં બેસી ગયા હતા. ત્યારે તેમની સાથે આવેલા કેમેરા […]

Continue Reading

જૂનાગઢ: એચ.જી.બેલડીયાની ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે બદલી થતા કચેરીના સ્ટાફ દ્વારા વિદાઈ સમારોહ યોજવામાં આવ્યો

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ ના માંગરોળ ખાતે છેલ્લા અઢી વર્ષથી મામલતદાર તરીકે ની ફરજ બજાવતા એચ.જી.બેલડીયા ની ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે બદલી થતા કચેરીના સ્ટાપ દ્વારા વિદાઈ સમારોહ યોજવામાં આવ્યો માંગરોળ મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા બેલડીયા ને નારિયેળ ફળો અને ગિફ્ટ આપી માન સાથે વિદાયી આપવામાં આવી. મામલતદાર બેલડીયા નોકરીના સમય ગાળા દરમ્યાન તેમના અનુભવોનું […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ પાલિકા કચરાનો નિકાલ ન થતાં કચરો હાઇવે પર ઠાલવવાની પાલિકાની ચીમકી.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ માં ઘનકચરાનો નિકાલ ક્યાં કરવો તે વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે.કલેક્ટર દ્વારા જુદી જુદી જગ્યાઓએ જમીન ફાળવણી કરવા છતાં સ્થાનિક લોકો દ્વારા પેશકદમી, રાજકીય આગેવાનો તેમજ વિરોધ અને અન્ય કારણોસર થી કચરો ઠાલવવા દેવામાં આવતો નથી.હાલમાં કલેક્ટર દ્વારા મકતુપુર જગ્યા ફાળવામાં આવી છે. ત્યાં પણ સ્થાનિકોના વિરોધને […]

Continue Reading

અમરેલી: તાલુકા પંચાયતના પ્રમુખ પદે ટીપુંબેન પટેલ અને ઉપપ્રમુખ પદે અજીતસિંહે વાઘેલાએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો.

રિપોર્ટર: લક્ષ્મણ રાજપૂત,લાખણી વિવાદો વચ્ચે ઘેરાયેલી લાખણી તાલુકા પંચાયતમાં અઢી વર્ષ પહેલાં બજેટ મંજૂર ન થતા વિકાસ કમિશનર દ્વાર વહીવટીદારની નિમણુંક કરવામાં આવી હતી.ત્યાર બાદ અઢી વર્ષથી ટર્મ પૂર્ણ થતા વિકાસ કમિશનર દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચુંટણી જાહેર કરવામાં આવી હતી.ગત 17 તારીખના રોજ લાખણી તાલુકા પંચાયત ખાતે ભાજપ અને કોંગ્રેસના સદસ્યોની બેઠક યોજાઇ […]

Continue Reading

અમરેલી: બગસરા શહેરમાં ધારી બગસરા વિધાનસભા પરેશ ધાનાણી ના વરદ હસ્તે ચૂંટણી અંતર્ગત કોંગ્રેસ કાર્યાલયનું ઉદઘાટન કરાયું.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા બગસરા શહેરમાં કોંગ્રેસ પાર્ટીના નેતા અને ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી ના વરદહસ્તે બગસરા શહેર કોંગ્રેસ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીના ધારી બગસરા ના ઉમેદવાર સુરેશભાઈ કોટડીયા, પુંજાભાઈ વંશ, હર્ષદભાઈ રીબડીયા તેમજ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી ધારી બગસરા વિધાનસભા સીટ ના ઉમેદવાર સુરેશભાઈ કોટડીયા વધુ મત સાથે […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં પોલીસ સંભારણા દિવસ નિમિત્તે શહિદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદના રાજમહેલ સ્કૂલ નાં મેદાનમાં પોલીસ સંભારણા દિવસ નિમિત્તે ફરજ બજાવતા શહિદ થયેલા પોલીસ કર્મચારીઓ ને શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કેશોદ નાયબ પોલીસ અધિક્ષક જે બી ગઢવીની અધ્યક્ષતા માં યોજેલ સંભારણા દિવસ નિમિત્તે કેશોદ, વંથલી, માણાવદર અને બાંટવા પોલીસ સ્ટેશન નાં અધિકારીઓ અને પોલીસકર્મીઓ હાજર રહ્યાં હતાં. સમગ્ર ભારત દેશના […]

Continue Reading

રાજકોટ: વરસાદના કારણે તૈયાર થયેલો મગફળીનો પાક નિષ્ફળ ગયો

રેપોટર -વિપુલ ધામેચા ધોરાજી ધોરાજના સુપેડી ગામમાં ખેડૂતોના પાક નિષ્ફળ જતા ખેડૂતોએ અનોખો વિરોધ દર્શાવ્યો રાજકોટના ધોરાજી પંથકમાં અતિવૃષ્ટિના કારણે કપાસ, મગફળી સહિતનો પાક નિષ્ફળ ગયો છે. સતત પડી રહેલા વરસાદને કારણે મગફળીનો તૈયાર પાક નિષ્ફળ નીવડ્યો. તેમજ ખેડૂતોને જે આવક આવવાની હતી તેના પર પાણી ફરી વળ્યુ. ત્યારે ધોરાજીના સુપેડી ગામમાં તાજેતરમાં પડેલા વરસાદને […]

Continue Reading

રાજપીપળા એક્સિસ બેન્કની બહાર મુખ્ય માર્ગ ઉપર આડેધડ પાર્કિંગથી સર્જાતી દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા સ્ટેશન રોડ ઉપર આવેલી એક્સિસ બેન્ક સહિતની અન્ય બેંકોના ગ્રાહકો દ્વારા જાહેર માર્ગ ઉપર આડેધડ પાર્કિંગ કરાતા ટ્રાફિક જામની સમસ્યાથી અન્ય વાહન ચાલકો ભારે અકળામણ અને હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે રાજપીપળા ટ્રાફિક પોલીસ આ બાબતે સંબધિત બેંકોને નોટિસ ફટકારી આકરી કાર્યવાહી કરે તે જાહેર હિતમાં જરૂરી છે. પાર્કીંગની જોગવાઈ વગર જ […]

Continue Reading

નડિયાદમાં મજુર પરિવારનું માથાભારે શખ્સે મકાન પડાવી લીધું : મકાન પરત અપાવવા મજુર પરિવારની કલેક્ટરને રજુઆત.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા નડિયાદ શહેરના નાના કુંભનાથ રોડ ઉપર મજુર પરિવારે ૧૭ વર્ષ પહેલા કાચુ મકાન લીધું હતું. લોકડાઉંનમાં પરિવાર પાસે મોટી બચત નહોતી. એટલે જીવન ચલાવવા સંબંધીને ત્યાં જતાં જ પાડોશી એ મકાને પચાવી પાડ્યું. પરિવારને ભગાવી દેતા ના છુટકે તેમણે જિલ્લા કલેકટર ને રજુઆત કરી છે. નડિયાદ શહેરના નાના કુંભનાથ રોડ ઉપર મુક્તિધામની […]

Continue Reading

સસ્તા ભાવે સોનુ આપવાની લાલચ આપી ઠગાઈ કરતી ટોળકી ઝડપાઇ.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા ખેડા એલ સી બી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સરદાર ભવન સર્કલ નડિયાદ પાસેથી રાત્રે નવ કલાકે શકમંદ જણાવી બે સ્વિફ્ટ ગાડીને અટકવીસરતા ભાવે સોનુ આપવાની લાલચ આપીને ઠગાઈ કરતા સુરતના ચાર શખ્ખોને ઝડપી પાડીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ એલસીબી પીઆઈ એમ. બી. પટેલ પીએસઆઈ […]

Continue Reading