હળવદ મહર્ષિ ગુરુકુળ ખાતે ડો.‌ બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી સંલગ્ન અભ્યાસક્રમોનો ‌પ્રારંભ કરાયો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ શહેર શિક્ષણ ક્ષેત્ર હબ ગણાય છે.ત્યારે હળવદ મહર્ષિ ગુરુકુળ ખાતે હળવદ તાલુકાના વિધાથીર્ઓ જુદા જુદા અભ્યાસક્રમો ના કોષ કરી શકે તે હેતુથી ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સ્ટડી સેન્ટર નો પ્રારંભ ‌કરાયો. મોરબી જીલ્લાનું હળવદ તાલુકો શિક્ષણ નગરીમાં હબ ગણાતું હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને વિવિધ કોષ માટે બહારગામ જવું […]

Continue Reading

કેવડીયા બચાવો આંદોલન સમિતિ દ્વારા 30 અને 31મી ઓક્ટોબર એમ 2 દિવસ કેવડીયા બંધનું એલાન.

રિપોર્ટર : અનીશખાન બલુચી,કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટીને આગામી 31મી ઓક્ટોબર 2020નાં રોજ ૨ વર્ષ પૂર્ણ થાય છે. એ દિવસને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે. આ વખતે PM મોદીની ઉપસ્થિતમાં કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે. PM મોદીના કાર્યક્રમની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે ત્યારે ‘કેવડિયા બચાવો આંદોલન […]

Continue Reading

બગસરા: ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કન્ટેનરે પલટી મારી.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા બગસરામા જેતપુર રોડ ઉપર ઈદગાહ પાસે રાત્રિના સમયે ટ્રક પસાર થઈ રહ્યું હતું. ત્યારે ડ્રાઈવરે અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા તેલ ભરેલુ કન્ટેનર પલટી મારી જતા, સીંગતેલની નદીઓ વહેતી થઈ હતી. આ કન્ટેનર જુનાગઢ થી પીપાવાવ પોર્ટ જતુ હતું. ટ્રક નો નંબર જીજે 14W2862 છે . આ ટેન્કરમાં આશરે ૨૭ ટન સીંગતેલ ભરેલું […]

Continue Reading

વડોદરાની દુમાડ ચોકડી પાસે 3 કારમાં આવેલા શખ્સોએ ઘડાઘડ ૬ થી ૭ રાઉન્ડ ફાયરિંગ કર્યું, એક વ્યક્તિને ગોળી વાગી, 4 ઈજાગ્રસ્ત.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા ફાયરિંગની ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. વડોદરા શહેરની દુમાડ ચોકડી બ્રિજ પાસે ૨ થી ૩ કારમાં ઘસી આવેલા ૨૦ થી ૨૫ જેટલા શખ્સો 6થી 7રાઉન્ડ ફાયરિંગ કરીને ભાગી છુટયા હતા. જેમાં એક વ્યક્તિને ગોળી વાગી હતી ૪ લોકો ઈજાગ્રસ્ત […]

Continue Reading

લુણાવાડા નગરપાલિકામાં ખાડો ખોદી 46 લાખ ચૂકવી દેવાના મામલામાં તત્કાલીન પ્રમુખ જયેન્દ્રસિંહ સોલંકીની પ્રાદેશિક કમિશ્નર સમક્ષ ગતરોજ સુનાવણી થઇ.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર હોદ્દાના દુરુપયોગ કર્યા બાબતે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 70 હેઠળ કાર્યવાહી અંગે સુનાવણી  લુણાવાડા નગરપાલિકામાં જયેન્દ્રસિંહ વાય. સોલંકી પ્રમુખ તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે ફરજ દરમિયાન હોદ્દાનો દુરઉપયોગ કરી સ્થળ ફેરની મંજૂરી વગર લુણાવાડાના ઇન્દિરાના મેદાનમાં ટાઉનહૉલ બાંધકામમાં વધારાના ચૂકવેલ નાણાંની તપાસમાં કારણદર્શક નોટિસની કાર્યવાહી બાબતે ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ ૭૦ હેઠળ કાર્યવાહી અંગે ગાંધીનગર મ્યુનિસિપાલિટી […]

Continue Reading

રાજપીપળા અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા સરકારી શાળાઓની ૧૬ SC કન્યાઓને અનાજ કીટનું વિતરણ કરાયું.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા સરકાર દ્વારા સરકારી શાળાઓ માં ST કન્યાઓને અનાજમાં ઘઉંનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ SC કન્યાઓ પણ જરૂરિયાતમંદ હોવા છતાં તેમને આ લાભ મળતો ન હોય એ બાબત રાજપીપળાની અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશનના ધ્યાન પર આવતા “અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન” દ્વારા આ જરૂરી કાર્યની આજથી શુભ શરૂઆત કરાઈ છે. જેમાં પ્રાયોગિક ધોરણે હાલ […]

Continue Reading

અંબાજી મંદિર દ્વારા નવરાત્રી દરમિયાન યાત્રીકો માટે દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા હાલમાં નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે અને ગુજરાતમા નવરાત્રીના પાવન પર્વનુ એક અનેરું મહત્વ છે. જ્યારે ગુજરાતના શક્તિપિઠ અંબાજી મંદિરમા ગઈ કાલે જે યાત્રીકોને દર્શનમા અસુવિધા પડી તેને ધ્યાને લઇ બનાસકાંઠા જિલ્લા કલેકટર અને અંબાજી મંદિર ના વહીવટદારએ યાત્રીકો ને સંપૂર્ણ રીતે સુવિધા મળે તે માટે નિર્ણય લીધા જેમાં યાત્રીકો મોટી સંખ્યામાં […]

Continue Reading

ગોધરા: કોરોના સામે જાગૃતિ માટે ગોધરા એસ.ટી ડેપો દ્વારા જનજાગૃતિ અભિયાન હેઠળ પત્રિકાનું વિતરણ કરાયું

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા કોરોના વેક્સિનના ઇંતેજાર શિવાય તેની સામે લડવા માટે ખાસ અને ફરજિયાત માસ્ક પહેરવું તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું એ સામાન્ય પ્રજાના હિતમાં છે. ખાસ કરીને જ્યાં લોકોનો ધસારો વધારે રહેતો હોય અને ભીડ જામતી હોય એવી જગ્યાઓએ સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક અને કોરોના ગાઇડલાઇનનું પૂરેપૂરું પાલન લોકો કરે તે અત્યંત જરૂરી છે. […]

Continue Reading

દાંતીવાડા તાલુકામાં દિવ્યાંગો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: ધનેશ રાઠી,પાલનપુર દાંતીવાડા તાલુકામાં મોટી ભાખર પાસે ૧૨ વર્ષીય મુક બધિર બાળા પર રેપ કરી ગળું કાપી દૂર ફેંકી દેવામાં આવ્યું હતું. આ ઘટનાથી સમગ્ર દિવ્યાંગ સમાજની લાગણી દુભાઈ છે.આ બાબતે આરોપીઓને કડક સજા થાય તે હેતુથી બનાસ દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં બનાસ દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભગાજી […]

Continue Reading

ખેડા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પડ્યા પર પાટુ ડાંગરના પાકને વ્યાપક નુકશાન.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા ખેડા જિલ્લામાં વિતેલી બે રાત્રી દરમ્યાન પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. શુક્રવાર અને શનિવારની રાત્રે પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો ઉભો પાક બગડી જવાની આરે આવી ગયો છે. કેટલાક ખેતરોમાં તો ઉભો પાક સૂઈ જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવે સરકાર નુકસાનીનો સર્વે કરાવીને મદદરૂપ બને તેવી માંગ […]

Continue Reading