નર્મદા: કેવડીયામાં ૧૬,તિલકવાળામાં ૧૧ એસ.આર.પી. જવાન કોરોના પોઝિટિવ સાથે નર્મદા જિલ્લામાં કુલ ૩૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.
બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં મંગળવારે નવા ૩૨ કોરોના કેસ સાથે જિલ્લા માં નો કોરોના પોઝિટિવ નો આંક ૧૧૬૭ એ પહોંચ્યો. નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે હાલ કેવડિયા ખાતે બંદોબસ્ત માં આવેલ એસ.આર.પી ટુકડીઓ માં કોરોના સંક્રમણ મળી રહ્યું છે જિલ્લામાં આજરોજ નવા ૩૨ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી […]
Continue Reading