વૃદ્ધના મનોબળને સલામ : કેન્સર અને હાર્ટની ગંભીર બીમારી છતાં 75 વર્ષે કોરોનાને મ્હાત આપી.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા કેન્સર અને હાર્ટની ગંભીર બીમારી બાદ પણ 75 વર્ષીય વૃદ્ધે કોરોનાને મ્હાત આપીવૃદ્ધનું વર્ષ 2017માં એમને બોર્ન કેન્સર હોવાનું નિદાન થયું. જીત મેળવવા મન મક્કમ રાખશો તો કપરો સમય ક્યાંય પસાર થઈ જશે ખબર પણ નહીં પડે : 75 વર્ષીય વૃદ્ધ કોરોના મહામારી વચ્ચે કોરોના સંક્રમણ ઘટવાની જગ્યાએ વધી રહ્યું છે. લોકોમાં […]

Continue Reading

સી-પ્લેનની કામગીરી પૂર્ણ થતાં હવે અમદાવાદથી કેવડીયા માત્ર ૫૦ મિનિટમાં જ પહોંચી શકાશે.

બ્યુરોચીફ : અંકુર ઋષી,રાજપીપળા સી-પ્લેન માટેનું એરક્રાફટ કેનેડામાં બન્યુ હોય જે લગભગ આગામી ૨૫ મી ઓક્ટોમ્બર સુધીમાં અમદાવાદ આવી પહોંચશે રાજપીપળા અમદાવાદથી કેવડીયા ખાતેના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી શરૂ થનારા દેશના પ્રથમ સી પ્લેનની કામગીરી હવે અંતિમ તબકકામાં છે.સી – પ્લેન માટે ની કામગીરી મોટાભાગની પૂર્ણ થઇ ચૂકી છે. જયારે કેવડિયા માં પણ આગામી ૨૦ […]

Continue Reading

તંત્રની લાપરવાહીના ભોગે જીંજરી સિંચાઈ તળાવમાં પાણી હોવા છતાં ખેડૂતોને પાણી માટે વલખા.

રિપોર્ટર : પ્રિતેશ દરજી, શહેરા પંચમહાલ જિલ્લામાં નાની સિંચાઈ યોજના અંતર્ગત આવેલા અંદાજીત ૨૦ થી વધુ મોટા તળાવો આવેલા છે જેમાંથી ખેડૂતોને ખેતી માટે કેનાલ બનાવી સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. આ સમગ્ર યોજનાનું સંચાલન જિલ્લા પંચાયત હસ્તક નાની સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવે છે.આ યોજના હેઠળ સિંચાઈના પાણી માટે બનાવેલી કેનાલોની મરામત અને […]

Continue Reading

નાંદોદના સિસોદ્રા ગામમાં લીઝ બાબતે ગ્રામજનોનું ટોળું રસ્તા પર ઉતરી આવ્યું: વાહનો સામે અવરોધ ઉભો કરતા ટોળાં વિરુદ્ધ ગુનો નોંધાયો.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા નાંદોદ તાલુકાના સિસોદ્રા ગામમાં લીઝ બાબતે રસ્તા પર ઉતરી આવેલા ગામ લોકોના ટોળાં વિરુદ્ધ નવસારી ના વેપારી ઉમેશભાઈ હરેશભાઈ ઓડ એ ફરિયાદ આપી છે. જેમાં જણાવ્યા મુજબ તેઓ સિસોદ્રા ગામમાં રેતીની લીઝ માટે પોતાની કાર અને લીઝ ની મશીનરી લઈ જતા હતા તે સમયે ગામની સિમમાં નર્મદા નદીના કાંઠે હરનીષભાઈ જશ ભાઈ […]

Continue Reading

કેવડિયામાં પી.એમ મોદીના આગમન પૂર્વે એસઆરપી, પોલીસ જવાનોના કોરોના ટેસ્ટની કામગીરી શરૂ.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા શુક્રવારે જ એક સાથે ૦૯ એસઆરપી ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું હતું. રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે જેમાં કેવડિયા કોલોની એસઆરપી ગ્રુપમાં શુક્રવારે એક સાથે ૯ કોરોના પોઝિટિવ કેસ જોવા મળતા આરોગ્ય વિભાગ જાણે કુંભકર્ણની નિંદ્રા માંથી જાગ્યું હતું કેમ કે આગામી ૩૧ ઓક્ટોમ્બરે એકતા […]

Continue Reading

ભાવનગર જિલ્લામાં કોરોના નબળો પડ્યો રીકવરી રેટ 95 ટકા.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લામા ૧૮ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૧૯ દર્દીઓ બન્યા કોરોનામુક્ત થયા. ભાવનગર જિલ્લામા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૮ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૫૯૯ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૦ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૧૨ કેસો નોંધાયા છે. જ્યારે […]

Continue Reading