દાંતા ગામે મોબાઈલ એસોશિએશનની મિટીંગ યોજાઈ.
રિપોર્ટર : સુરેશ જોષી, અંબાજી યાત્રાધામ અંબાજી નજીક આવેલ દાંતા ગામમા સમસ્ત મોબાઈલ એસોશિએશનના ભાઈઓ દ્વારા મિટીંગ યોજાઈ હતી. જેમાં દાંતા ગામના બધા મોબાઈલ વેચનાર ભાઈઓ જોડાયા હતા. આ મિટીંગ દરમ્યાન ઘણા ખરા મહત્ના નિર્ણયો પણ લેવાયા હતા. આની સાથે મોબાઇલ એસોશિએશનના બધા ભાઈઓએ નવા દાંતા ગામના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની પણ વરણી કરાઈ હતી. […]
Continue Reading