બગસરા: નાગરિક સહકારી શરાફી મંડળી દ્વારા સ્નેહમિલન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા બગસરા નાગરિક સહકારી શરાફી મંડળી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.આ કાર્યક્રમમાં મંડળીના ચેરમેન રશ્વિનભાઈ ડોડીયા તેમજ મંડળીના મેનેજિંગ ડિરેક્ટર નિતેશભાઇ ડોડીયા દ્વારા આવેલા મહેમાનો તેમજ શહેરીજનો નો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. તેમજ આ તકે ધારી બગસરાના પૂર્વ ધારાસભ્ય બાલુભાઈ તંતી, શરદભાઇ લાખાણી પ્રાસંગિક પ્રવચન આપી,આવેલા શહેરીજનોને સંબોધન પાઠવ્યું હતું.
Continue Reading