નર્મદા જિલ્લાની વિવિધ કચેરીમાં અધિકારીઓ અને કર્મચારીઓએ કોવિડ-૧૯ દરમ્યાન ખાસ કાળજી રાખવા અંગેના શપથ લીધા.
રિપોર્ટર : અનીશ ખાન બલુચી, કેવડીયા કોલોની ભારત સરકાર દ્વારા કોવિડ- ૧૯ જન આંદોલન અભિયાન તા.૦૭મી ઓકટોબરથી સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે. આ જન આંદોલના ભાગરૂપે નર્મદા જિલ્લા મુખ્ય મથક રાજપીપલા કલેકટર કચેરી સંકુલમાં નિવાસી અધિક કલેકટર એચ.કે વ્યાસની ઉપસ્થિતમા આજે જિલ્લા સેવા સદનના કર્મયોગીઓએ કોરોના અંગેના સામૂહિક શપથ લીધા હતા.તદ્દઉપરાંત, રાજપીપલા સિવીલ હોસ્પિટલ […]
Continue Reading