ડભોઇ નગર અને તાલુકામાં જુગારની બદી ચાલુ જ : વાઘનાથ મંદિર પાસેથી 3 જુગારીયા ઝડપાયા.
રિપોર્ટર: નિમેષ સોની, ડભોઇ ડભોઇ નગર અને તાલુકાની તમામ પોલીસ ચોકીઓમાં દારૂ અને જુગાર ના કેશો સતત મળી રહ્યા છે અને આ દારૂ-જુગારના અડ્ડા સતત ધમધમતા હોવાની બૂમો ઊઠી રહી છે. સ્થાનિક પોલીસ સાથે એલસીબી પણ એક્શનમાં આવી ગયું છે. જેમાં ગુરૂવારના રોજ છુટો-છવાયો જુગાર રમતા ત્રણ જુગારીયાઓ વાઘનાથ મંદિર વિસ્તારમાંથી ઝડપાયા છે આ જુગારીઓ […]
Continue Reading