વિરમગામ ડાંગરની ઓનલાઇન નોંધણી પુરવઠા નિગમની ઓફિસે સોમવારથી શુભ શરૂઆત.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ પુરવઠા નિગમની ઓફીસે સોમવારથી ઓનલાઇન ડાંગરની નોંધણી કરવામાં આવશે આ સમાચાર મળતાની સાથે ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી હતી.વિરમગામ પુરવઠા નિગમની ઓફિસે સોમવારથી ઓનલાઇન ડાંગર ની નોંધણી કરવામાં આવશે, પોપટ ચોકડી વાળા ઓવરબ્રિજ નીચે પુરવઠા નિગમની ઓફિસે સોમવારથી ડાંગરની ઓનલાઇન નોંધણી કરવાની શુભ શરૂઆત કરવામાં આવશે. ખેડૂતોએ ડાંગર ની નોંધણી કરાવતી […]

Continue Reading

આસામથી નોકરી માટે ગોધરા આવેલ યુવતીને શોષણનો ભોગ બનતા અટકાવતી ૧૮૧ અભયમની ટીમ

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા એક યુવતીએ અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને જણાવ્યું હતું કે હું આસામથી નોકરી અર્થે આવી છું. એક સ્થળે ઘરકામનું કહી મને કામ આપ્યું હતું. પરંતુ મારા માલિક મને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરે છે અને ગેરકાયદેસર ગોંધી રાખી છે. યુવતીએ અભયમ ગોધરા રેસ્ક્યુ ટીમને મદદ માટે અપીલ કરતા ટીમે તાત્કાલિક સ્થળ […]

Continue Reading

ગળતેશ્વર તાલુકાના અંગાડી ગામના સરપંચ દ્વારા કરેલ રજૂઆતને મળી સફળતા: સંરક્ષણ દીવાલો ને મળી મંજૂરી.

રિપોર્ટર : રીઝવાન દરિયાઈ, ગળતેશ્વર ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંગાડી ગામના સરપંચ મિનેશભાઇ પટેલ ના અથાગ પ્રયત્ન દ્વારા અંગાડી ગામ બચાવ અને ધોવાણ અટકાવવા માટે ૨૦૧૮ માં PMOPG OFFICE DELHI માં રજૂઆત કરેલ જેની નોધ લઇ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્ય સરકાર ને તાત્કાલિક અંગાડી ગામની સંરક્ષણ દીવાલો મંજુર કરી આપવામાં આવી. જેમાં તાત્કાલીક એસ્ટીમેન્ટ […]

Continue Reading

મહીસાગર જિલ્લામાં ૫૮ તળાવો ભરવાની મંજૂરી: ખેડૂતો હવે બારે માસ ખેતરોમાં પાણી મૂકી શકશે.

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા મહિસાગર જિલ્લા ના ખેડૂતો માટે સારા સમાચાર છે આ વખતે સમગ્ર રાજ્ય માં સારો વરસાદ થયો છે અને કેટલાક વિસ્તારોમાં તો અતિવૃષ્ટિ પણ થઈ છે પરંતુ મહિસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ ઓછો થયો વહે જેના કારણે ઘણા તળાવો ખાલી ખમ છે તો જિલ્લાનું તેવું જ એક તળાવ સંતરામપુર તલાકાનું મોટી સરસણ ગામનું […]

Continue Reading

સી પ્લેન વિશે શું કહ્યું નર્મદા નિગમના એમ.ડી ડો.રાજીવકુમાર ગુપ્તાએ?

બ્યુરોચીફ : અંકુર ઋષી,રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી 17 ઓક્ટોમ્બરથી પ્રવાસીઓ માટે નવા નીતિ નિયમોં સાથે શરૂ થશે જેની તૈયારીઓ પૂર્ણ થઇ ગઈ છે હાલ અમે ટ્રાયલ બેઝ પર જંગલ સફારી પાર્ક ,પેટ ઝોન ,ચિલ્ડ્રન પાર્ક શરૂ કરવામાં આવ્યા છે -ડો રાજીવ કુમાર ગુપ્તા -એમ ડી ,સરદાર સરોવર નર્મદા નિગમ કેવડિયાની મુલાકાતે સરદાર સરોવર નર્મદા નિગમના […]

Continue Reading

કેવડિયા પાસે નવનિર્મિત ગોરા પુલ લાઇટિંગ કરી સજાવવામાં આવ્યો.

બ્યુરોચીફ : અંકુર ઋષી,રાજપીપળા કેવડિયા ખાતે આગામી 31 મી ઓક્ટોબરે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતમાં રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવાશે. જે અનુસંધાને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઇ છે. વડાપ્રધાન કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિવિધ આકર્ષણોનુ લોકાર્પણ કરનાર છે. ત્યારે નવનિર્મિત ગોરા પુલ ને લાઇટિંગ કરી સજાવવામાં આવ્યો છે. ગોરા થી કેવડીયાને જોડતો જૂનો ડુબા ડૂબ પુલ […]

Continue Reading

કંપનીની હડતાલમાં સહકાર ન આપતા સુપરવાઈઝર અને કવોલિટી ઈન્સ્પેકટર પર કર્મચારીઓનો જીવલેણ હુમલો.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી, સાવલી મંજુસર જીઆઈડીસી ખાતે આવેલી કંપનીમાં કર્મચારીઓની હડતાલમાં ના જોડાતા કંપનીમાં ફરજ બજાવતા સુપરવાઈઝર અને કવોલિટી ઈન્સ્પેકટરને કર્મચારીઓએ ઢોર માર મારતાં બંન્ને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સાથે જ પોલીસે હુમલાખોર ટોળા વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેઓની ઘરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર મૂળ બિહારના રહેવાસી અને હાલ […]

Continue Reading

યાત્રાધામ ડાકોરમાં અધિક પુરુષોત્તમ માસ નિમિત્તે ૧૦૦૦ કિટનું વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર અધિક પુરુષોત્તમ માસમાં અનેક ઘણું ફળ મળે છે. પુરસોત્તમ માસમાં જેટલું દાન કરો એટલું વધારે પુણ્ય મળે છે ત્યારે નર્મદા જિલ્લાના નાંદોલ તાલુકાના બામણ ફળિયા ગામના શાંતિદાસ બાપુ દ્વારા તથા વસાવા જીતેન્દ્ર ભાઈ શાંતિલાલ દ્વારા અધિક પુરુષોત્તમ માસ નિમિતે ખેડા જિલ્લાના પ્રસ્સિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ગોમતી તળાવ નજીક આવેલ દંડી સ્વામી આશ્રમ ખાતે […]

Continue Reading

રાષ્ટ્રીય તંબાકુ નિયંત્રણ અંતર્ગત સ્મોક ફ્રી વિલેજ ના હેતુથી ફેઇથ ફાઉન્ડેશન દ્વારા તિલકવાડાં ખાતે વર્કશોપ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: અનીશખાન બલુચી, કેવડીયા કોલોની ભારત દેશની 70℅ વસ્તી એ ગ્રામ્ય સમુદાયની છે આથી ભારત દેશ ને તંબાકુ મુક્ત કરવા માટે ગામડાઓમાં ધ્યાનકેન્દ્રિત કરવું આવશ્યક છે. ભારત દેશમાં દર વર્ષે તંબાકુના સેવનથી 13.5 લાખ લોકો મૃત્યુ પામે છે. જેમાં ધુમ્રપાન અને પરોક્ષ ધૂમ્રપાન ના કારણે અંદજીત 10 લાખ લોકો મૃત્યુ પામે છે. આથી આજ રોજ […]

Continue Reading

દાહોદ જિલ્લામાં ફરતો કોરોના વાયરસનો ‘યમદૂત’

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ શીર્ષક વાંચીને ચોકી જવાની જરૂર નથી ! કોરોના વાયરસ સામે લોકોમાં હજુ વધારે જાગૃતિ આવે એ માટે થઇને દાહોદ જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને તેના ભાગ રૂપે કોરોનાના પ્રતીકાત્મક યમદૂતને ફેરવવામાં આવી રહ્યો છે ! તેની સાથે રહેલા રંગલારંગલી નાટ્યાત્મક રીતે નાગરિકોને કોરોના વાયરસ સામે […]

Continue Reading