ડભોઈ તાલુકામાં વિકાસની રફતાર તેજ ગતિએ-તાલુકાના બે રસ્તાઓને નવીનીકરણ માટેની મંજૂરી.

રિપોર્ટર : નિમેષ સોની, ડભોઇ ડભોઇ તાલુકાના ભીલાપુર ગામે થી વાયદપુરા ને જોડતો અને સિમળીયા થી ખેરવાડી ને જોડતા આ બંને ડામર રસ્તાનું નવીનીકરણ માટે તાજેતરમાં મંજૂરી મળી છે. હાલમાં ચોમાસાની ઋતુ દરમિયાન ગ્રામ્ય વિસ્તારના અંતરિયાળ રસ્તાઓ ધોવાઇ ચૂક્યા છે અને તૂટી ચૂક્યા છે ત્યારે તે રસ્તાઓ ને દિવાળી પહેલા નવીનીકરણ કરવા માટે હાલની રાજ્ય […]

Continue Reading

યાત્રાધામ કરનાળીમાં આધુનિક ડિઝાઇન સાથેના નવીન ધાટ બનાવવાની કામગીરીને મંજૂરી: કરનાળીના સૌંદર્યમાં વધારો થશે.

રિપોર્ટર : નિમેષ સોની, ડભોઇ યાત્રાધામ ચાંદોદ અને કરનાળીના વિકાસ માટેની કાર્યવાહી સત્વરે અગ્રીમતા ના ધોરણે કરવા માટે સ્થાનિક ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા) એ જિલ્લાવાર ધારાસભ્યઓ સાથે ની મુખ્યમંત્રીની બેઠકમાં રજૂઆતો કરી હતી. અને સત્વરે યાત્રાધામ કરનાળીમાં નવીન આધુનિક ડિઝાઇનિંગ સાથેના ઘાટોના નિર્માણ દ્વારા કરનાળી અને નર્મદા મૈયાના સૌંદર્યમાં વધારો થાય અને વિકાસના કામોને વેગ […]

Continue Reading

પંચમહાલના શહેરા તાલુકાની પ્રાથમિક શાળાઓના RO પ્લાન્ટ મોડીફાય કરવામાં આવ્યા.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ૨૪૪ પ્રાથમિક શાળાઓ આવેલી છે. જેમાં ૪૫,૦૦૦ જેટલા બાળકો અભ્યાસ કરે છે અને ૧૫૬૬ જેટલા શિક્ષકો શૈક્ષણિક કામગીરી કરે છે. તેમને પીવા માટે શુદ્ધ પાણી મળી રહે તે માટે બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ પરમારે આઈમા એન્જીનીયરીંગ કંપની અમદાવાદ અને સમગ્ર શિક્ષા અભિયાન પંચમહાલના સંકલનમાં રહી 200 પ્રાથમિક શાળાઓમાં RO […]

Continue Reading

રાજપીપળા : ગરુડેશ્વર તાલુકામાં પરિણીતાનો તૂટતો ઘર સંસાર બચાવતી અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન

બ્યુરોચીફ : અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એક ગામમાં ૨૪ વર્ષ ના પરિણીતા હિનાબેન ( નામ બદલેલ છે.) ને તેમના પતિ અને સાસુ રોજ માનસિક ત્રાસ આપતા હોય તેમની બાળકી લઈ લે છે,તેથી પીડિત બહેન કંટાળી જઈ છૂટાછેડા આપવા જણાવતા હતા. તેથી ૧૮૧ મહિલા હેલપ લાઇન નો સંપર્ક કરતા રાજપીપળા અભ્યમ રેસ્ક્યુ વાન તાત્કાલિક […]

Continue Reading

ધારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ કોટડીયાએ ફોમ ભર્યુ

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા ધારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીની ઉપસ્થિતિમાં નામાંકિત પત્ર ભરવા મળ્યું, તેમજ ધારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. પૂર્વ જિલ્લા પ્રમુખ પંકજ કાનાબારની આગેવાની હેઠળ સમગ્ર ટીમ કામ કરી રહી છે. ધારી વિધાનસભાની પેટા ચૂંટણી બેઠક ઉપર જેમનો ગઢ ગણાતી તેવા માજી કેન્દ્રીય મંત્રી મનુભાઈ કોટડીયાના […]

Continue Reading

જુનાગઢ કલેકટરનાં હુકમનો અનાદર કરતું કેશોદ પીડબ્લ્યુડીસી વિભાગ

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ દબાણો દુર કરવા માટે કાર્યવાહી કરવામાં લાજ શરમ નડતી હોવાની ચર્ચા કેશોદ શહેરમાં નદી નાળા વોંકળામાં માટીપુરાણ કરી ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવેલાં દબાણો દુર કરવા માટે કેશોદ હિતરક્ષક સમિતિ ના કન્વીનર રાજુભાઈ પંડ્યા દ્વારા લેખિતમાં આપાતકાલીન વિભાગ અને કલેકટર કચેરીએ ફરિયાદ કરેલ છે. જે અંગે જવાબદાર માર્ગ મકાન વિભાગ જુનાગઢ કાર્યપાલક ઇજનેરને […]

Continue Reading

સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થની બેન્ક ઓફ ઇન્ડિયામાં બરૂલા ગામના વજુભાઈ રાઠોડની પ્રમાણિકતા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ સુત્રાપાડા તાલુકાના પ્રાચી ખાતે આવેલ બેક ઓફ ઈન્ડિયામાં આજે બરૂલા ગામના વજુભાઈ ભીખાભાઈ રાઠોડ પોતાના ખાતામાંથી પોતે ૧૦,૦૦૦ રૂપિયાની સ્લીપ ભરીને બેંકના કેસ બારીમાં કેસીયરને આપેલ અને કેસીયર વિભાગે દ્વારા તેમને ભૂલથી ૨૦ હજાર રૂપિયા આપી દીધા અને વજુભાઈ તે રૂપિયા લઈને જતા રહ્યા હતા. કલાકમાં જ તેઓ રૂપિયા ગણતા ૧૦,૦૦૦ […]

Continue Reading

માંડલ તાલુકામાંથી પસાર થતી ઝીંઝુવાડા શાખાની કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની માંગ

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ આ વર્ષે ચોમાસામાં માંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થવાના કારણે મોટા ભાગના ખેડૂતોના 90 થી 100 ટકા પાક નિષ્ફળ ગયા હતાં, ત્યારબાદ ખેડૂતોએ ફરીથી વાવણી કરી હતી અને હવે ખરેખર પાણીની જરૂર છે ત્યારે ચોમાસું પણ પૂર્ણ થઈ ગયુ છે. જેના કારણે ખેડૂતોએ બીજી વખત જે વાવણી કરી તેને પાણીની જરૂર […]

Continue Reading