અંબાજી મંદિર નવરાત્રી દરમિયાન ખુલ્લું રહેશે: યાત્રિકો માઁ અંબાનો પ્રસાદ મોહનથાળ પણ મેળવી શકશે.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા હાલમા જે કોરોના વાયરસ ની મહામારી આખા દેશમાં ફેલાઈ રહી છે અને તેના સંદભે આ વખતે નવરાત્રીમા યોજાતા ગરબા અને ઘણા ખરા કાર્યક્રમો પણ સરકારના આદેશ અનુસાર બંધ કરી દેવામા આવ્યા છે તેની સાથે જ ગુજરાતના શક્તિપીઠ અંબાજી મંદિર પણ આ વખતે નવરાત્રીમા યોજાતા ગરબા રદ કરી દેવામા આવ્યા છે અને સરકાર […]

Continue Reading

નર્મદા: કેવડીયા કોલોની SRP ગ્રુપમાં એક સાથે ૦૯ કોરોનાના કેસ મળી શુક્રવારે નર્મદા જિલ્લામાં ૧૫ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે. જિલ્લા માં શુક્રવારે નવા ૧૫ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.જેમાં ૦૯ દર્દીઓ તો કેવડિયા કોલોની SRP બટાલીયન ના જવાનો જ છે. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે નવા ૧૫ દર્દી […]

Continue Reading

તાલુકા હેલ્થ કચેરી રાજુલા દ્વારા કોવિડ-૧૯ અંતર્ગત જનજાગૃતિ કામગીરી હાથ ધરાઇ.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલા તાલુકા હેલ્થ કચેરી દ્વારા કોવિડ-૧૯ની જન જાગૃતિ માટે શપથ લેવામાં આવી, વિશ્વમાં ચાલી રહેલ વૈશ્વિક કોરોના મહામારી અંતર્ગત તાલુકાથી ગ્રામ્યકક્ષા સુધી કોરોના અટકાયતના ભાગરૂપે ગામના છેવાડાના માનવી સુધી આ બીમારી વિશે વ્યાપક પ્રમાણમાં લોક જાગૃતિ આવે તે માટે ભારત સરકાર દ્વારા “કોવિડ-૧૯ જન આંદોલન અભિયાન” સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે, […]

Continue Reading

રાજકોટ : ઉપલેટામાં સરકાર ઘ્વારા જાહેર કરેલા ખેતી વિરોધી ત્રણ કાળા કાયદાને પાછા ખેંચવા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા ઉપલેટામાં સરકાર દ્વારા 2020 ના ખેડૂત વિરોધી 3 બિલ પસાર કરવાથી દેશભરમાં 250 જેટલા ખેડૂત સંગઠનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે ઉપલેટા ખેડૂત સંગઠન દ્વારા M.S.P અધિકાર દિવસ મનાવવામાં આવ્યો હતો. જેમાં ઉપલેટા શહેરના બાવલા ચોક ખાતે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્ર સરકારે કરેલાં ખેડૂત અને ખેતી વિરોધી […]

Continue Reading

મોરબી જિલ્લામાં બે દિવસ ભારે વરસાદના પગલે હળવદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી બંધ રાખવામાં આવી.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હવામાન વિભાગની મોરબી જિલ્લામાં ૧૬, ૧૭ ના રોજ ભારે વરસાદના પગલે ખેડૂતોને કપાસની હરાજીનો માલ વરસાદના પગલે બગડે નહીં તેવા હેતુથી હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન સેક્રેટરીએ બે દિવસ હરાજી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે ખેડૂતો પોતાનો કપાસનો માલ લઈને ત્યાં આવી શકશે, પરંતુ શનિ-રવિ બે દિવસ માર્કેટયાર્ડ બંધ રહેશે. ત્યારબાદ […]

Continue Reading

દિવાળી ટાણે નાણાં ભીડમાં ખેડૂતો નીચા ભાવે જણસી વેચવા મજબૂર બન્યા.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ આ વર્ષે પાછળથી પડેલા વરસાદે ખરીફ પાક બગાડ્યો છે. ત્યારે રવિ સિઝનની તૈયારી પહેલાં નાણાં ભીડ સર્જાતાં રાધનપુર તાલુકાના ખેડૂતોએ સંઘરેલી જણસી માર્કેટ યાર્ડમાં નીચા ભાવે વેચાણ કરવા મજબૂર બન્યા છે. પાટણ જિલ્લાના 6 તાલુકામાં અતિભારે વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું છે. તેમજ રવિ સિઝનની ખેડૂતો તૈયારીઓ કરવા લાગે તે પહેલાં […]

Continue Reading

માંગરોળ આરોગ્ય કચેરી ખાતે કોવિડ -19 અંતર્ગત શપથ કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ આરોગ્ય કચેરી ખાતે કોવિડ -19 જનઆંદોલન અંતર્ગત શપથ કાર્યક્રમ યોજાયો હતો. તેમજ સરકાર દ્વારા આપેલી ગાઈડલાઈન મુજબ, સ્ટાફ દ્વાર માસ્ક પહેરવું, છ ફૂટ સુધી સોશ્યિલ ડિસ્ટનસ જાળવી રાખવું, સાબુથી વારંવાર હાથ ધોવા, સેનેટાઇઝરનો ઉપયોગ કરવો તેવી શપથ લેવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ સેજા ભાઈ કરમટા, તાલુકા […]

Continue Reading

જૂનાગઢ કલેકટરને G.S.R.T.C ડ્રાઈવરની બાકી રહેલ ભરતી પરીક્ષા પૂર્ણ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ ગુજરાત G.S.R.T.C એસ.ટી. ડ્રાઈવર ભરતી પરીક્ષા 24.2.2020 ના લેવાની હતી. પરંતુ કોરોના મહામારીને લઈ વર્ષ 2019.2020 ની પરીક્ષા બાકી હોવાથી, બેરોજગાર યુવાનોને રોજગારી મળી રહે તેવા હેતુસર પરીક્ષા વહેલી તકે લેવામાં આવે, તેમજ આ સમસ્યાનું નિરાકરણ લાવવા જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ,વહેલી તકે નિરાકરણ લાવવામાં નહીં આવે તો […]

Continue Reading

નર્મદા સુગર ફેક્ટરીમાં ખેડૂત સહકાર પેનલ ને ગામડે ગામડે સારો પ્રતિસાદ મળ્યો હતો.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા આજરોજ નર્મદા સુગરની ચૂંટણી આગામી 26મી ઓક્ટોબર ના રોજ યોજાનાર છે ત્યારે 15 બેઠકો માટે ચૂંટણી નો જંગ છેડાઈ ચુક્યો છે. જેમાં ખેડૂત પેનલ માટે ની 14 બેઠકો માટે સામસામે બે પેનલોના ઉમેવારો મેદાનમાં ઉતાર્યા છે જયારે બિન ઉત્પાદક ની બેઠકમાં 3 ઉમેદવારો છે આમ કુલ 31 ઉમેદવારો મેદાનમાં છે. નર્મદા સુગરની […]

Continue Reading

નાંદોદ તાલુકાની સગીરા આત્મહત્યા કરવાનું જણાવતા વિધવા માતાએ તેમની ૧૬ વર્ષની તરૂણીને બચાવવા ૧૮૧ મહિલા હેલ્પલાઇનની મદદ માંગતા મામલો થાળે પડયો

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા વિધવા માતાએ તેમની ૧૬ વર્ષની તરૂણીને બચાવવા ૧૮૧ મહિલા હેલ્પલાઇનની મદદ માંગતા મામલો થાળે પડયો. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની ૧૬ વર્ષની બાળકી નિશાકુમારી (નામ બદલેલ છે)ને તેના જ ગામના વ્યક્તિ જોડે બે વર્ષથી પ્રેમ સંબંધ હતો. એ ત્રીજી વખત પ્રેમી જોડે ભાગી ગઈ હતી.જોકે સગીરા તેના ઘરે ચિઠ્ઠી મૂકી ગઇ હતી જેમાં […]

Continue Reading