ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આંગણવાડી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિની આશંકા.!

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના રાજ્ય સરકાર નાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત નાં વિવિધ જિલ્લાઓમાં આંગણવાડી કેન્દ્રો માં વર્કર અને હેલપર ની ઓનલાઈન ભરતી પ્રક્રિયા યોજવામાં આવી હતી તેમાં મોટા ભાગના જિલ્લાઓ આ ભરતી પ્રક્રિયા માં ગેરરીતિ થઈ હોવાનાં આક્ષેપો થયા છે અને લાયકાત ધરાવતા ઉમેદવારોની જગ્યાએ લાયકાત વગર ઉમેદવારો ની પસંદગી કરવામાં આવી […]

Continue Reading

બનાસકાંઠા: દિયોદર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિની ચૂંટણીનું પરિણામ જાહેર થયું: પરિવર્તનનો પવન ફૂંકાયો.

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર દિયોદર ખેડૂત વિભાગ ની 10 બેઠક પર પરિવર્તન અને વેપારી વિભાગ ની 4 બેઠક પર વર્તમાન પેનલ વિજેતા થઈ બે બેઠક બિન હરીફ થતા 14 બેઠક નું પરિણામ જાહેર થયું ભાજપ પ્રેરિત ઈશ્વરભાઈ તરકની પેનલનો ભવ્ય વિજય સતત છેલ્લા દસ વર્ષથી વિખવાદ માં રહેલ દિયોદર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિની ચૂંટણી નું પરિણામ […]

Continue Reading

ખેડા: ગળતેશ્વર ખાતે આવેલ મહિનદીમાં મિત્રો સાથે ન્હાવા પડેલ બાયડનો યુવાન પાણીમાં ડૂબી જતા મોત.

રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા સાથે રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર અરવલ્લી જિલ્લાના બાયડ એન એચ હાઇસ્કુલ પાસે રહેતા ગોપાલભાઈ બારોટનો દીકરો ચંદ્રકાન્ત અને તેમના મિત્રો ડાકોર રણછોડરાયના દર્શનાર્થે આવ્યા હતા. દર્શન કર્યા બાદ તેઓ ગળતેશ્વર મહીસાગર નદીએ ગયા હતા. આ સમયે ચંદ્રકાન્ત અને તેના મિત્રો મહીસાગર નદીમાં નહાવા માટે પડયા હતા તે સમયે ચન્દ્રકાન્તનો પગ લપસી જતા પાણીના વહેણમાં […]

Continue Reading

મહીસાગર: લુણાવાડા બસ સ્ટેશન પાસે નીકળેલ સળિયા થી અકસ્માતનો ભય.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના મુખ્ય મથકમાં આવેલા બસ સ્ટેશની બહાર નીકળી આવેલા સળિયા ને કારણે વાહનો તથા પ્રજાજનો બહુ બહુ મોટી હાલાકી વેઠવી પડી રહી છે. વારંવાર આ નીકળેલા સળિયા કારણે અકસ્માત થાય છે. ઉપરનાત નીકળેલ સળિયા ના કારણે વાહન પણ નુકસાન થઈ રહ્યું છે. પ્રજાના અકસ્માતનો ભય હોય બસ સ્ટેશન […]

Continue Reading

પાદરાના મામલતદાર અને નાયબ મામલતદાર એક લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા લાંચ લેતા પકડાયાં પાદરાના મમલતદર જી.ડી બારીયા અને નાયબ મામલતદાર કે.જે.પારગી રૂ.1 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા એસીબીની ટીમ બંનેને પાદરાથી વડોદરા એસીબી કચેરી લઈ આવી હતી એસીબીની ટ્રેપની જાણ થતાં જ લોકો ઉમટી પડ્યા હતા. વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવેના કામ માટે પાદરા તાલુકામાં માટી નાંખવા ખાણખનીજખાતાને અભિપ્રાય આપવા માટે […]

Continue Reading

મોરબી: હળવદની તક્ષશિલા અને પતંજલિ સ્કુલ ખાતે ચિલ્ડ્રન્સ અને આંબેડકર યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમો શરુ થયા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદમાં પ્રાથમિક, માધ્યમિક શિક્ષણનું હબ તો છે જ હવે તેમાં ઉચ્ચ શિક્ષણના અને માનવસેવાના વિવિધ કોર્ષ પણ શરુ થઈ રહ્યા છે. તાજેતરમાં હળવદની પતંજલિ સ્કુલ ખાતે ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા સગર્ભા બહેનોને માર્ગદર્શન મળી રહે તેવા શુભ આશયથી ‘ તપોવન કેન્દ્ર ‘ શરુ કરવા માટે મંજૂરી મળેલ છે . તેમજ હળવદની તક્ષશિલા કોલેજ […]

Continue Reading