વડોદરા ગ્રામ્ય એલ.સી.બીની ટીમે ડભોઇ નજીકના પણસોલી ગામમાંથી જુગારધામ ઝડપી પાડ્યું.

રિપોર્ટર : નિમેષ સોની, ડભોઇ વડોદરા ગ્રામ્ય ની એલ.સી.બી ટીમ ના સ્ટાફના માણસોને પાકી બાતમી મળી હતી કે ડભોઇ નજીકના પણસોલી ગામ માં જુગાર રમાઇ રહ્યો છે. જેથી પેટ્રોલિંગમાં રહેલ પોલીસ જવાનોએ ડભોઇ નજીકના પણસોલી ગામની સીમમાં કાસુડી વાગામાં લીમડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા છ જુગારીયાઓને પાનાપત્તા સાથે અને સાથે દાવ પર લાગેલા […]

Continue Reading

રાજપીપળા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં ઘણા દિવસથી નેટ બંધ, ગ્રામ્ય વિસ્તારના લોકોને ધક્કા.

બ્યુરોચીફ: અંકુર ઋષી, રાજપીપળા નાંદોદ મામલતદાર કચેરી ખાતે ના જનસેવા કેન્દ્રમાં ચાર દિવસ થી નેટવર્ક ની તકલીફ ના કારણે ઓનલાઈન સેવા ઠપ થઈ ગઈ હોવાથી તાલુકામાંથી આવતા હજારો અરજદારો વીલા મોઢે પરત ફરી રહ્યા છે. રાજપીપળા મામલતદાર કચેરી ના જનસેવા કેન્દ્ર ઉપર સરકારી કામ અર્થે અલગ અલગ દાખલા કે નકલો લેવા આવતા રોજના હજારો અરજદારો […]

Continue Reading

ગરુડેશ્વર ના ઝરીયા ગામમાં લગ્ન કરાવવા બાબતે પિતા પર પુત્ર-પુત્રી એ પાઇપ થી હુમલો કરી ઇજા પહોંચાડી.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા ઝરીયા ગામના વાનજી ભાઇ છોટાભાઇ તડવી એ આપેલી ફરિયાદ મુજબ તેમના પુત્ર વિજય એ જણાવેલ કે મોટા ભાઇના લગ્ન કરાવી આપ્યા છે અને મારા લગ્ન ક્યારે કરાવી આપશો? તેમ કહેતા પિતાએ કહ્યું કે તુ કામ ધંધો કરતો નથી અને જાતે કમાઇને લગ્ન કરી લે જેથી તેમની પુત્રી સીતાબેન વાનજીભાઈ તડવી એ એક […]

Continue Reading

રાજપીપળા ખાતે વિશ્વ દિકરી દિવસ નિમિત્તે અખિલ હિંદ મહિલા પરિષદ ના સહયોગથી કાર્યક્રમ યોજાયો.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા ખાતે વિશ્વ દિકરી દિવસ નિમિત્તે અખિલ હિંદ મહિલા પરિષદ ના સહયોગથી જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર,નમૅદા અને કુટુંબ સલાહ કેન્દ્ર દ્ગારા દિકરી દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં વક્તાઓ દ્ગારા “‌મેરી અવાજ મેરી તા‌‌કાત” વિષય પર વ્યક્તવ્ય આપવામાં આવ્યું સાથે સાથે કિશોરીઓ ને કીટ વિતરણ કરવામાં આવી હતી. મહિલા અને બાળવિકાસ વિભાગ […]

Continue Reading

કાલોલ પોલીસનો બુટલેગર પર સપાટો: રૂ.૬,૧૦,૬૪૦નો મુદ્દામાલ જપ્ત.

કાલોલ પોલીસે દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સામે હવે લાલ આંખ કરી છે. દારૂ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ને નેસ્તનાબૂદ કરવા માટે કાલોલ પોલીસ દિવસ રાત ખડેપગે મેહનત કરી રહી છે. જોકે તેઓ ની મેહનત સફળ થઇ રહી હોઈ તેવું લાગી રહ્યું છે. દિવસે ને દિવસે કાલોલ પોલીસને દારૂ ની હેરાફેરી કરતા લોકો ને પકડવામાં સફળતા મળી […]

Continue Reading

કાલોલની વિવાદાસ્પદ અને દાદાગીરીમાં નંબર. 1 શાંતિનિકેતન દ્વારા ફાઇલ ચાર્જીસના નામે વાલીઓ પાસેથી ઉઘાડી લૂંટ અને ધમકાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ..

૨૫% ફી સરકારે ઘટાડી હવે સ્કૂલો દ્વારા આડકતરી રીતે લૂંટ ચલાવવામાં આવી રહી છે… પંચમહાલ જિલ્લાના કાલોલની શાંતિનિકેતન શિક્ષણ સંકુલ માં ચાલતી ખાનગી શાળાના સંચાલકો ફાઈલ ચાર્જ ના બહાને વાલીઓ પાસે ફી ની પઠાણી ઉઘરાણી કરતો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ.. કાલોલની વિવાદાસ્પદ અને દાદાગીરીમાં નંબર. 1 શાંતિનિકેતન દ્વારા ફાઇલ ચાર્જીસ ના નામે વાલીઓ પાસેથી ઉઘાડી […]

Continue Reading