પાટણ : સાંતલપુર રામદેવ પીર ચોરાળ યુવા મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

રિપોર્ટર : ભરત સથવારા, પાટણ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સાંતલપુર સર્કિટ હાઉસ ખાતે રાધનપુર ભણસાલી ટ્રસ્ટ બ્લડ બેંક દ્વારા રામદેવ ચોરાળ યુવા મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના દરેક સમાજ ના યુવાનો અને સાંતલપુર પોલીસ સ્ટાફ, અને ભાજપ ના આગેવાન, પાટણ જિલ્લાના ભાજપના પુવૅ પ્રમૂખ, કંડલા પોર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી […]

Continue Reading

નર્મદા: રાજપીપળાની ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી ખાતે રક્તદાન શિબીર યોજાયો: ૫૦ થી વધુ શિક્ષકોએ રક્તદાન કર્યું.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપલા કોવીડ-૧૯ ની પરિસ્થિતિમાં જરૂરીયાતમંદ લોકોને બ્લડ મળી રહે તે હેતુસર શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી તથા જન કલ્યાણ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે રાજપીપલાની ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી ખાતે સ્વામી નારાયણ ગુરૂકુળના સિધ્ધેશ્વર સ્વામીજી, જિલ્લા શિક્ષણાધિકારી નૈષધ મકવાણા, રેડક્રોસ સોસાયટીના ચેરમેન એન.ડી.મહિડા અને ઉપપ્રમુખ […]

Continue Reading

નર્મદા જિલ્લાના કેવડિયા આસપાસના ગામોના ખેડૂતોને પૂરતી વીજળી ન મળતા આવેદન અપાયું.

રિપોર્ટર: અનીશખાન બલુચી, કેવડિયા કોલોની સમયસર વીજળી ન મળવાથી કપાસ નો પાક નિષ્ફળ જવાની ભીતિ થી ખેડૂતોમાં રોષ સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા અનેક પ્રયાસો કરવામાં આવે છે મોટા મોટા કાર્યક્રમો ના તાયફા કરી કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. ઉપરાંત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતની આવક ૨૦૨૨ સુધી બમણી થાય તેવું સ્વપ્ન સેવ્યું […]

Continue Reading

ખેડા: ડાકોર થી કપડવંજ તરફ જવાના બિસ્માર માર્ગની હાલત વિષે જાગૃત નાગરિક દ્વારા પ્રશ્નો કરતા ડેપ્યુટી ઇજનેરે આપ્યો ઉડાઉ જવાબ.

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રાજા રણછોડજીનું ભવ્ય મંદિર આવેલું છે ડાકોર ચોકડીથી કપડવંજ તરફ પસાર થતા હાઇવે પર વરસાદ પડવાના કારણે રસ્તો બિસ્માર થઇ ગયો હતો. વરસાદી ઝાપટા થવાના કારણે ઠેર ઠેર જોખમી ખાડા પડી ગયા હતા. અને કપચી પણ દેખાઈ આવી હતી. જેના કારણે વાહનચાલકોને ભારે તકલીફોનો સામનો કરી રહ્યા […]

Continue Reading

ખેડા: ઠાસરા તાલુકાના સાંઢેલી પાસેથી નેચર હેલ્પ ફાઉન્ડેશન દ્વારા મહાકાય મગર રેસ્ક્યુ કરાયો.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા ઠાસરા પોલીસ સ્ટેશનની ગાડી પેટ્રોલિંગ દરમિયાન સાંઢેલી બાજુ પેટ્રોલિંગમાં નીકળી હતી. સાંઢેલી પાસે આવેલ નર્મદા કેનાલ પાસે રોડ પર મગર જોવા મળ્યો હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ ચાવડા દ્વારા નેચર હેલ્પ ફાઉન્ડેશનના ડાકોર હેલ્પલાઇન નંબર પર જાણ કરાતા સંસ્થામાંથી સ્વયંસેવક મિત્રો તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાધનોથી સજ્જ થઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા. લગભગ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા શહેરમાં નશાબંધી સપ્તાહની ઉજવણીનો પૂર્ણાહૂતિ કાર્યક્રમ યોજાયો.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા નશાબંધી અને આબકારી વિભાગ નર્મદા જિલ્લા દ્વારા પ્રેરિત અને શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા રાજપીપલા શહેરમાં નશાબંધી સપ્તાહ ઉજવણીનો પૂર્ણાહૂતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ની શરૂઆત એસટી ડેપોથી કરવામાં આવી હતી. તેમજ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલા સેવાભાવી કાર્યકરો માં અંકુરભાઇ ઋષિ, મીહીરભાઈ પાઠક,કમલેશભાઈ ચૌહાણ બીપીનભાઈ વ્યાસ તથા કલ્પેશભાઈ ચૌહાણ […]

Continue Reading

વડોદરા: ડભોઇના કરનાળી ખાતે આવેલ બે એ.ટી.એમ બંધ હોવાથી પ્રજાજનોને પડતી મુશ્કેલીઓ.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ તાલુકાના કરનાળી ગામે શ્રી કુબેરેશ્વર ધામથી પ્રસિદ્ધ મંદિર આવેલું છે જ્યાં દરેક માસે દૂરદૂર થી દર્શનાર્થીઓ અમાસ ભરવા માટે આવતા હોય છે. હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. તેવા સમયમાં કરનાળી ગામમાં બેંક ઓફ બરોડા તથા એસ.બી.આઈના એટીએમ સેન્ટરો ધણા લાંબા સમયથી બિનકાર્યરત છે. લોકો સાવચેતીના ભાગરૂપે એટીએમનો ઉપયોગ કરતા હોય […]

Continue Reading

વડોદરા: ડભોઇ તાલુકાના ભીલોડીયા ગામના ખેડૂતોનો કૃષિ વીજ કનેકશનોમાં વીજપ્રવાહ નિયમિત ન મળતા સંખેડા વીજ કંપનીની કચેરી ઉપર હલ્લાબોલ.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ તાલુકાના છેવાડા ના વિસ્તારમાં આવેલ ભીલોડીયા ગામમાં છેલ્લા દસ દિવસથી ખેતી માટેના વીજ કનેકશનોમાં વીજળીનો પ્રવાહ નિયમિત અને પૂરતા પ્રમાણમાં મળતો ન હોવાથી ગામના સરપંચની આગેવાનીમાં ખેડૂતો અને ગ્રામજનોએ સંખેડાની મધ્ય ગુજરાત વીજ કંપનીની કચેરી પર રૂબરૂમાં જઈ હલ્લાબોલ કરી પોતાની માંગણીઓ બાબતે રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું. ગ્રામજનો પાસેથી મળતી […]

Continue Reading

પંચમહાલ: કળિયુગનું મહાભારત: શહેરામાં મોટાભાઈએ જ નાનાભાઈની કરી કરપીણ હત્યા.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા શહેરાના લાભી ગામના જેસોલિયા ફળિયામાં મોટા ભાઈને નાના ભાઈએ ગંદી ગાળો બોલવા માટે ના કહેતા ખૂની ખેલ ખેલાયો હતો. મરણ જનારને પોતાના મોટા ભાઈ તેમજ મોટાભાઈની પત્ની અને સસરા એ ગુસ્સામાં આવીને લાકડીથી અને હાથથી માર મારતા મોત નીપજ્યું હતુ. પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસના ચક્રો ગતિમાન કરવા સાથે આ મામલે ૩૦૨ […]

Continue Reading

મહીસાગર: હડમતીયા થી સીમલીયા જતી માઈનોર કેનાલમાં સ્વરછતા અભાવ.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર કડાણા ડાબા કોઠા મુખ્ય માઈનોર માંથી પસાર થતી હડમતીયા થી સીમલીયા જતી માઈનોર કેનાલમાં ઠેર ઠેર જગ્યાએ અતિશય ઘાસચારો ઉગવાને કારણે કેનાલ બની ઘાસ ચારાનુ સામ્રાજ્ય. લુણાવાડા તાલુકાના મલેકપુર ગામના માંથી પસાર થતી હડમતીયા થી સીમલીયા તરફ જતી હડમતીયા માઈનોરમાં સેમારાના મુવાડા,મોટા વડદલા તેમજ નાના વડદલા ગામમાંથી પસાર થતી કેનાલ અતિશય ઘાસચારો […]

Continue Reading