ઉત્તરપ્રદેશમાં ૧૪ લોકોને વીજ-તાર કરંટ એક ઝાટકે ભરખી ગયો!!!
ઉત્તરપ્રદેશના બલરામપુરમાં હાઈટેન્શન તારની ઝપેટમાં આવવાથી ૧૪ લોકો જીવતા ભૂંજાયા હતા. માંગલિક કાર્યક્રમમાં ‘કટિયા’ લગાવી પ્રોજેક્ટર ચલાવતા બનેલી કરુણાંતિકા બની હતી.ઉત્તરપ્રદેશના બલરામપુરમાં હાઈટેન્શન તારની ઝપેટમાં આવવાથી ૧૪ લોકો જીવતા ભૂંજાયા હતા. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં ત્રણની હાલત અત્યંત ગંભીર છે. નોંધનીય છે કે આ કરૂણ ઘટનામાં ૧૨ બાળકો પણ શામેલ છે. નોઁધનીય છે કે […]
Continue Reading