રાજુલા નગરપાલિકા દ્વારા આજરોજ અતિ મહત્વના બે રોડનું ખાતમુહૂર્ત કરાયું.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા ધારાસભ્ય અંબરીશભાઈ ડેર ના માર્ગદર્શન અને નેજા હેઠળ ચાલી રહેલી નગરપાલિકામાં વોર્ડ નંબર ત્રણ અને પાંચના વર્ષો જૂનો અને બંને વોર્ડ ને જોડતા અતિ મહત્વના રોડનું ખાતમુહૂર્ત યુવા પ્રમુખ ઘનશ્યામ લાખણોત્રા તથા ઉપ પ્રમુખ પિન્ટુ ભાઈ ઠક્કર અને રાજુલા નગરપાલિકા ટિમ દ્વારા ખાતમુહૂર્ત કરાયું. આ તકે વૉર્ડ નંબર ૩ અને ૫ ના […]

Continue Reading

રાજપીપળા આદિવાસી સ્મશાનમાં કલેક્ટરના હુકમ બાદ પણ પાલિકા દ્વારા કામગીરી નહિ થતી હોવાનો આક્ષેપ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા શહેર માં કરોડોના વિકાસ કામનું ઇ-લોકાર્પણ થયું અને શહેરમાં અનેક વિકાસ ના કામો થશે તેવી વાતો પણ પાલીકા તંત્ર દ્વારા થઈ પરંતુ ઘણા સમય થી સ્મશાન માં લાઈટ અને પાણીની સગવડ બાબતે સ્થાનિકોની રજુઆત અને કલેક્ટર ના હુકમ બાદ સ્મશાનમાં સગવડ જેવી સેવાકીય બાબતે પણ પાલીકા દ્વારા કોઈજ કામગીરી કે જવાબ […]

Continue Reading

ડભોઇ વેગા રેલવે ઓવરબ્રિજ ઉપર ફાયર ફાઈટર અને ડિઝલ ટેન્કર વચ્ચે અકસ્માત-ડીઝલની રેલમછેલ.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઈ વેગા ચોકડી પાસે આવેલ રેલવે ઓવરબ્રિજ ઉપર વડોદરા મહાનગર પાલિકાના ફાયર ફાઈટર અને ડીઝલ લઈ જતા ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં ટેન્કરમાંથી ડીઝલ ઓવરબ્રિજ ઉપર ધોળાઈ જતા માર્ગ ઉપર ડીઝલની રેલમછેલ થઇ જવા પામી હતી .જાણવા મળતી માહિતી મુજબ વડોદરા મહાનગર પાલિકાનું ફાયર ફાઈટર નંબર GQB-4849 ડભોઇ પાસે આવેલ શાહ એન્જિનિયરિંગ […]

Continue Reading

ડભોઇના હાર્દ સમા ટાવર બજારમાં વેપારીના રોકડા એક લાખ રૂપિયા ઉઠાવી ગઠિયો ફરાર.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ નગરના હાર્દ સમા અને ભરચક વિસ્તાર ટાવર બજાર પાસે ના કંસારા બજારમાં આવેલ એસ.વી ટ્રેડર્સ નામની દુકાનના વેપારી સંજયભાઈ શાહ ની દુકાને ગ્રાહક બનીને આવેલ એક ગઠિયો એક લાખ રૂપિયાની રોકડ રકમ ઉઠાવી રફુચક્કર થઇ જતા ડભોઇના બજારમાં વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ડભોઇ નગરમાં એસ.વી.ટ્રેડસૅ નામની અનાજ કરીયાણા અને […]

Continue Reading

પાટણ : રાધનપુર સાંતલપુર સમી શંખેશ્વરના કલાકારોએ રેલી યોજી આપેલ આવેદનપત્ર

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નાયબ કલેકટરની કચેરી ખાતે ચાર તાલુકાના કલાકારોએ આવેદનપત્ર આપ્યું. કોરોનાની મહામારી વચ્ચે આઠ માસ થી કલાકારોનો ધંધો રોજગાર બંધ છે. ત્યારે આવનારી નવરાત્રીમાં કલાકારોને પોતાની રોજી રોટી શરૂ કરવાની મંજુરી આપવા માટે માંગણી સાથે આજરોજ રાધનપુરના નાયબ કલેકટર ડી બી ટાંકને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજરોજ જન અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર તાલુકા માથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ૨૭ ઉપર ખાડા નું સામ્રાજ્ય હોય ત્યારે તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરી રોડનું રીપેરિંગ કરવામાં આવે તેવી માંગણી સાથે રાધનપુર અને સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ખેડૂતો અને અન્ય લોકોને વારાહી ખાતે આવેલ ટોલ પ્લાઝા ઉપર ટોલ ફ્રી કરવામાં આવે તેવી […]

Continue Reading

શહેરામાં ગુજરાત રાજ્યના એજ્યુકેશન સેક્રેટરી ડૉ.વિનોદ રાવના જન્મ દિવસની ઉજવણી કરાઈ.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા ગુજરાત રાજ્યના એજ્યુકેશન સેક્રેટરી ડૉ.વિનોદ રાવના જન્મ દિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે શહેરા તાલુકાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોની વ્યક્તિગત વર્ચ્યુઅલ તાલીમ યોજાઈ હતી. જેમાં શહેરા તાલુકાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ૨૭૦ જેટલા શિક્ષકો આચાર્યો વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થાય અને શહેરા તાલુકાના તમામ વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ઠ ટેકનોલોજીનું માર્ગદર્શન આપે તે હેતુથી […]

Continue Reading

ડભોઇ તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીમાં યુવાનને મગર ખેંચી જતા મોત નીપજ્યું.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ તાલુકા માંથી પસાર થતી ઓરસંગ નદીમાં ૫૫ વર્ષીય યુવાનને મગર ખેંચી જતા મોત નીપજ્યું હતું. ડભોઇ તાલુકાના ચાંદોદ પાસે આવેલ ગામડી- ફૂલવાડી ગામે રહેતા કાંતિભાઈ રવજીભાઈ વસાવા ઉ.૫૫ ઓરસંગ નદી ખાતે ન્હાવા ગયા હતા તે દરમિયાન નદીમાં રહેલ વિશાળકાય મગરે તેમને નદીમાં ખેંચી લઈ જઈ હુમલો કર્યો હતો. જે ઘટનામાં કાંતિભાઈનુ […]

Continue Reading

પાટણ : લવ જેહાદ નો ભોગ બનનાર દિકરી ને પરત લાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સરકાર પુરા ગામની હિન્દુ દિકરીને મુસ્લિમ યુવાનએ ધૅમ ની બેહન બનાવીને વિશ્વાસમાં લઇને હિન્દુ ધર્મની દિકરીને બદ ઈરાદે ભગાડી ગયો છે ત્યારે આજરોજ રાધનપુરના નાયબ કલેકટર ડી બી ટાંકને પાટણ જિલ્લા હિન્દુ યુવા સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં માંગણી કરવામાં આવી છે કે લવ જેહાદ નો ષડયંત્રનો […]

Continue Reading

અમરેલી : બળજબરી પૂર્વક મિલકતના કરાવેલ ૧૨ જેટલા બાનાખત રદ્દ કરવામાં આવ્યા

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલી જિલ્લા પોલીસને વ્યાજખોરી અંગે મળેલ અરજી આધારે વ્યાજે લીધેલ રકમના બદલામાં મિલકતના બળજબરીથી કરાવી લીધેલ ૧૨ જેટલા બાનાખત રદ્દ કરાવવામાં આવ્યા. જરૂરીયાતમંદ મધ્યમ વર્ગના માણસો આર્થિક સંકડામણના લીધે, મજબુરીના કારણે પોતાના સારા-નરસાં પ્રસંગો ઉકેલવા અને જરૂરિયાતો પુરી કરવા, વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે નાણાં મેળવતા હોય છે, જેનો ફાયદો ઉઠાવી, વ્યાજંકવાદીઓ ઉંચુ […]

Continue Reading