દાહોદમાં ૧,૦૮,૭૨૫ કોરોના ટેસ્ટ પૈકી માત્ર બે ટકા લોકો જ કોરોના પોઝિટિવ: દાહોદ કલેક્ટર
રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં ગત અઠવાડિયા દરમિયાન કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરતા કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં કુલ ૧,૦૮,૭૨૫ જેટલા કોવીડ ટેસ્ટ માટે નમૂના લેવામાં આવ્યા છે. જેમાંથી ૧,૦૬,૮૦૫ ટેસ્ટનું પરિણામ નેગેટીવ આવ્યું છે. એટલે કે ૯૮ ટકા લોકોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. જે જિલ્લા માટે ખૂબ સકારાત્મક બાબત છે. અત્યાર સુધીમાં […]
Continue Reading