ભાવનગર માં નાબાર્ડ દ્વારા સ્વચ્છતા,સાક્ષરતા અભિયાન અંતર્ગત જિલ્લાના જુની છાપરી ખાતે કાર્યશીબીરનુ આયોજન કરાયુ.
રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર માં સ્વચ્છતા સાક્ષરતા અભિયાનના ભાગરૂપે, નાબાર્ડના ભાવનગર જિલ્લાના, જિલ્લા વિકાસ પ્રબંધક, દ્રારા તળાજા તાલુકાનાં હાજીપર, મોટા ઘાણા, નવી છાપરી, જૂની છાપરી અને જાળવદર ગામોના લોકો માટે જૂની છાપરી મુકામે એક કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશિબિરમાં દિપકકુમાર ખલાસ, જિલ્લા વિકાસ પ્રબંધક, નાબાર્ડ, ભાવનગર,. સીએસપીસીના સિનિયર પ્રોજેકટ ઓફિસર ડી.એન.ઝાલા તેમજ ગામોના સરપંચ, […]
Continue Reading