ઓનલાઈન એજ્યુકેશન લેતા બાળકોએ તેમના આંખના સ્વાસ્થ્યની વિશેષ દરકાર લેવી જરૂરી.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર કોરોનાને કારણે આજે ફરિજયાતપણે બાળકોને ઓનલાઈન એજ્યુકેશન લેવાનો વારો આવ્યો છે. ત્યારે ટેકનોલોજીના વપરાશ સાથે તેના લાભ-ગેરલાભ પણ જોડાયેલા હોય છે. તેથી ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહેલા દરેક બાળકોએ તેમના આંખના સ્વાસ્થ્યની વિશેષ દરકાર લેવી જરૂરી છે. કોરોના કાળામાં ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહેલા બાળકોએ તેમના આંખના સ્વાસ્થ્યની વિશેષ દરકાર લેવી જરૂરી છે તે […]

Continue Reading

વડોદરા: અકોટા ગરનાળા પાસેથી પાંચ ફુટનો મગર પકડાયો.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા વડોદરા શહેરમાં માનવવસ્તી સાથે મગરોની વસ્તી પણ સતત વઘી રહી છે અને મગરો માનવ વસ્તીમાં દરરોજ ટહેલવા આવી રહ્યા છે. શહેરના અકોટા પાસેના નરનાળા નજીક મગર આવી ચઢતા તે વિસ્તારના રહીશો ભયભીત બન્યા હતા અને તેની જાણ લાઈફ વીથ વાઈલ્ડ લાઈફ ફાઉન્ડેશન અને વાઈલ્ડ લાઈફ રેસ્કયુ ટ્રસ્ટની ટીમને કરવામાં આવતા બત્રે સંસ્થાઓની […]

Continue Reading

વડોદરા: પાણીગેટ બાવચાવાડમા વિદેશી દારૂ વેચતો શખ્સ ઝડપાયો.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા પાણીગેટ પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે પાણીગેટ વિસ્તારમાં આવેલા બાવચાવાડ કવોટસૅ માં હરીશ થાપા નામનો વ્યક્તિ કાચા મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરી રહ્યો છે. તેવી બાતમી મળતા પોલીસે દરોડો પાડી ભારતીય બનાવટની વિદેશી દારૂની પ્લાસ્ટિકની રૂપિયા ૨૧,૬૦૦ ની કિંમત ઘરાવતી ૫૪ બોટલો […]

Continue Reading

ખેડા: સેવાલિયામાં હાથરસ કેસના આરોપીઓને કડક સજા અપાવવા ગળતેશ્વર કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાં હાથરસના બનાવમાં આરોપીઓને કડક સજા અપાવવા બાબતે ગળતેશ્વર કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવ્યું હતું. ઉત્તરપ્રદેશના હાથરસના ગેંગ રેપ અને હત્યાના સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે. ત્યારે, ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાં ગળતેશ્વર કોંગ્રેસ સમિતિ દ્વારા યુવતીને ન્યાય મળે તે હેતુથી કેન્ડલ માર્ચ કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના હાથરસનું વાલ્મિકી […]

Continue Reading

હાલોલમાં કોંગ્રેસે હાથરસના બનાવ અને ખેડૂતોના પાકના પ્રશ્ને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યુ.

રિપોર્ટર: કાદિરદાઢી, હાલોલ હાલોલ મામલતદાર કચેરી ખાતે હાલોલ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા ઉત્તરપ્રદેશના હાથરસ ગામે બનેલા યુવતી ઉપરના અત્યાચારના બનાવ તેમજ ખેડૂતોના પાક નિષ્ફળ જવા બાબતે હાલોલ પ્રાંત અધિકારી તેમજ મામલતદારને આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ. જેમા કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યુ હતુ કે ઉત્તરપ્રદેશના હાથરસ ગામમાં યુવતીનું અપહરણ કરીને ગેંગરેપ […]

Continue Reading

કાલોલ તાલુકાના કાનોડ ગામે થી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ સહીત ૩ શખ્સોને ઝડપી પાડ્યા.

હાલ સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરીની ઘટનાઓ છાસવારે પ્રકાશમાં આવી રહી છે. ત્યારે ગેરકાયદેસર રીતે થતા દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ બાજ નજર રાખી રહી છે. ત્યારે કાલોલ પોલીસ મથકના જવાનો પેટ્રોલીંગ માં હતા તે દરમિયાન તેઓને ખાનગી બાતમીદારોની રાહે બાતમી મળી હતી કે કાલોલ તાલુકાના કાનોડ ગામે ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર થઇ રહી […]

Continue Reading