વડોદરા: ડભોઇ નગર-તાલુકામાં કોરોનાનો કહેર – કુલ આંક ૫૦૦થી પણ વધુ.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ નગર અને તાલુકામાં કોરોનાવાયરસ નો કહેર યથાવત રહેવા પામ્યો છે. જેમાં દરરોજ ૯ થી ૧૦ નવા કેસ ઉમેરાતા કુલ આંક ૫૦૦ ઉપર પહોંચી જવા પામેલ છે. જો કે રાહતના સમાચાર એ છે કે ૪૦૦ ઉપરાંત દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે. ડભોઇ પંથકમાં હજુ પણ કોરોનાના નવા દર્દીઓની સંખ્યા રોજ […]

Continue Reading

ખેડા જિલ્લાના માતર અને વસો તાલુકામાં હાથરસના બનાવના આરોપીઓને કડક સજા થાય તે માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા ખેડા જિલ્લાના માતર તાલુકા અને વસો તાલુકામા હાથરસના બનાવમાં આરોપીઓને કડકમાં કડક સજા થાય તે બાબતે માતર અને વસો તાલુકાના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના હાથરસની વાલ્મિકી સમાજની યુવતી પર સામુહિક દુષ્કર્મ આચરી તેની જીભ કાપી હાથ પગ તોડી નાખી ગંભીર ઇજાઓ કરી હત્યા કરનારા આરોપીઓને કડકમાં કડક સજા કરવાની […]

Continue Reading

ખેડા: સેવાલીયા મામલતદાર કચેરીમાં માસ્ક વગર ફરજ બજાવતા કર્મચારીઓની આરોગ્ય પ્રત્યે ગંભીર બેદરકારી !!

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા સરકારના જાહેરનામાં મુજબ દંડ વસુલ કરવા લોકોની માંગ.. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડું મથક સેવાલીયા ખાતે આવેલ મામલતદાર કચેરીમાં સરકારની સૂચના મુજબ કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે લોકડાઉન બાદ ખુલેલ મામલતદાર કચેરીમાં અરજદારોનો ઘસારો રહે છે. ત્યારે સરકારની સૂચના મુજબ માસ્ક પહેરવો ફરજિયાત કરવામાં આવ્યો છે. ત્યારે ગળતેશ્વર મામલતદાર કચેરીમાં ફરજ […]

Continue Reading

ડાકોરમાં દંડીસ્વામી આશ્રમમાં વામન અવતાર, કૃષ્ણ અવતાર અને રામ અવતાર ઉજવવામાં આવ્યો.

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર યાત્રાધામ ડાકોર અધિકમાસ નિમિત્તે ગોમતી કિનારા ઉપર આવેલ દંડીસ્વામી આશ્રમ માં વામન અવતાર કૃષ્ણ અવતાર અને રામ અવતાર ઉજવવામાં આવ્યો હતો. હાલ અધિકમાસ ચાલી રહ્યો હોવાથી ગોમતી તળાવ ઉપર આવેલ દંડીસ્વામી આશ્રમમાં ભાગવત કથાનું આયોજન કરાયું હતું. કથાની વ્યાસ પીઠ ઉપર થી સુરેશ ભાઈ જાની સુરેન્દ્રનગર વાળા સંગીત મય કથાનું રસપાન કરાવ્યું […]

Continue Reading

દાહોદ શહેરમાં આવેલ રેલ્વે કારખાનામાં કર્મચારીએ સાથે જ કામ કરતા મિત્રની કરી હત્યા.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદના રેલ્વે કારખાનામાં ગતરોજ વહેલી સવારે સરબજીત યાદવ નોકરી ઉપર હતા તે દરમિયાન અચાનક જ સાથી કર્મચારી પપ્પુ ડાંગી નામના સાથી કર્મી એ તીક્ષ્ણ હથિયાર વડે સરબજીત ઉપર હુમલો કરી પેટના ભાગે ઘા ઝીકિ દેતા આસપાસમાં રહેલા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત હાલતમાં સરબજીતને સારવાર અર્થે લઈ જતાં તેમનું મોત નીપજયું […]

Continue Reading

ડભોઇ તાલુકાના કાયાવરોહણ નજીક ખાનપુરા ગામેથી પોલીસે દારૂ સહિત ૨,૬૭,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો.

રિપોર્ટર: નિમેષ સોની, ડભોઇ ડભોઇ તાલુકાના કાયાવરોહણ નજીક ખાનપુરા ગામના ચાર રસ્તા પાસે વહેલી સવારના સમયે પી.એસ.આઇ ડી.કે પંડ્યા સહિતના પોલીસ જવાનો વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા તે સમયગાળા દરમિયાન ઈકો ગાડી આવી પહોંચતા તેના ચેકિંગ દરમિયાન તેમાંથી ૬૭,૨૦૦ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ડભોઇ તાલુકાના કાયાવરોહણ ના કુખ્યાત બુટલેગર બકો અને […]

Continue Reading

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન પંચમહાલ જિલ્લાની મુલાકાતે આવ્યા.

ગોધરા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીએ યોગ કોચ, યોગ પ્રશિક્ષકો અને યોગ સાધકો સાથે યોગસંવાદ કર્યો હતો. ગોધરાના સરદારનગર ખંડમાં સોશિયલ ડિસ્ન્ટન્સિંગની સાવચેતી સાથે એકત્રિત થયેલ યોગસાધકો-પ્રશિક્ષકો સાથે વાર્તાલાપ કરતા શીશપાલજીએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વને ભરડામાં લેનાર કોરોના મહામારીના સમયમાં યોગની પ્રાસંગિકતા અનેકગણી વધી છે. સાધકની ઈમ્યુનિટી મજબૂત કરવા સહિત વ્યક્તિના સર્વાંગી […]

Continue Reading

વડોદરા: બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત સહકારી પેનલના ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યા.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ વડોદરા જિલ્લાની બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્ક ની આગામી ૨૭ મી ઓક્ટોબરના રોજ યોજાનાર ચૂંટણીમાં બેંકના વર્તમાન ચેરમેન અતુલભાઇ પટેલ સહિત સહકારી આગેવાનોએ આજરોજ પોતાના ઉમેદવારીપત્રો ભર્યા હતા. સદર બેંકની ચૂંટણીના ઉમેદવારીપત્રો ૫ અને ૬ ઓક્ટોબરના રોજ ભરી શકાશે. જે ઉમેદવારીપત્રોની સાતમી ઓક્ટોબરના રોજ ચકાસણી થશે. ૧૨ થી ૧૬ ઓકટોબર દરમિયાન ઉમેદવારી પરત […]

Continue Reading

દાહોદ જિલ્લામાં પોષણ માસની ઉજવણીમાં ૮ લાખ પ્રવૃતિઓમાં ૫.૬૫ કરોડ લોકો સહભાગી બન્યા.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ ગત માસ દરમિયાન દાહોદ જિલ્લામાં પોષણ માસની ઉજવણી પૂરા જોશભેર ચાલી અને પોષણ જાગૃતિ બાબતે ૮ લાખ જેટલી વિભિન્ન પ્રવૃતિઓ જિલ્લામાં યોજવામાં આવી. જેમાં ૩૦ દિવસ દરમિયાન રોજે રોજ ભાગ લેનારા લાભાર્થીઓની સંખ્યા ૫.૬૫ કરોડ સુધી પહોંચી હતી. પોષણ માસ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજના માર્ગદર્શનમાં વિવિધ પ્રવૃતિઓ સઘન રીતે આખાય […]

Continue Reading

મહીસાગર: સંતરામપુરમાં ઐતિહાસિક કૃષિ સુધારા બિલ ૨૦૨૦ બાબતે જનજાગરણ અભિયાન હેઠળ બેઠક યોજાઈ.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર ઐતિહાસિક કૃષિ સુધારા બિલ ૨૦૨૦ બાબતે જનજાગરણ અભિયાન હેઠળ સંતરામપુર તાલુકાના બબરાઈ ખાતે સંતરામપુરના ધારાસભ્ય ડૉ કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. જેમાં ખેડૂતોને કૃષિ સુધારા બિલ ૨૦૨૦ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. જેમાં સંતરામપુર મંડળ પ્રમુખ બળવંતભાઈ પટેલીયા તથા સરપંચો તથા ખેડૂત આગેવાનોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. હાલ સમગ્ર દેશમાં ઐતિહાસિક […]

Continue Reading