નર્મદા: રાજપીપળાના કેટલાક વિસ્તારમાં ગંદુ અને ડહોળું પાણી આવતા ગૃહિણીઓનો મિજાજ બગડ્યો.
બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળામાં નજીક માં જ આવી રહેલી પાલિકા ચૂંટણીમાં રાજપીપળાની પાણીની સમસ્યા તત્કાલીન પાલિકાના હોદ્દેદારોને નુકસાન પહોંચાડશે તેમ લાગી રહયું છે કારણ કે સ્થાનિક મહિલાઓ વારંવાર ઓછું પાણી આવવું, પાણી આપવામાં પણ અમુક વિસ્તારો સાથે ઓરમાયું વર્તન કરવું, સહિતની અમુક બાબતો નો આવનારી ચૂંટણીમાં પ્રજા જવાબ આપશે તેમ મહિલાઓ નું કેહવું છે. એક […]
Continue Reading