ખેડા: યાત્રાધામ ડાકોરમાં પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસની કારને એસટી બસે અડફેટે લેતા ચાર પોલીસ કર્મીઓ ઘાયલ.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ડાકોર પોલીસ હે.કો સહિત ચાર કર્મીઓ મંગળવાર વહેલી સવારે બોલેરો ગાડી લઇને પેટ્રોલીંગમાં નીકળ્યા હતા.ત્યારે ડાકોર અન્નકૂટ હોટલ પાસેથી કાર વહેલી સવારે ૫ વાગ્યાના અરસામાં પસાર થઇ હતી. ત્યારે પૂરઝડપે આવતી એસટી બસના ચાલકે બોલેરો કારને ટક્કર મારતાં કાર ચારથી પાંચ વખત પલટી મારી નજીકના ગટરમાં ઉતરી […]

Continue Reading

વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થા દ્વારા હળવદના મલ્લવાસમાં વસવાટ કરતા ૩૪ પરિવારોને વગર વ્યાજની લોન આપવામાં આવી હતી.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદમાં VSSM સંસ્થા દ્વારા ૬,૮૦,૦૦૦/- ના ચેક વિચરતી વિમુક્ત જાતિ પૈકીના કાંગસિયા સમુદાયના ૩૪ પરિવારોને અર્પણ કરવામાં આવ્યા હતાં. રોહિત પટેલ દ્વારા દરેક પરિવારોને વીસ વીસ હજારની રકમ એમ કુલ 6.80 લાખની રકમ ના લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા વિચરતી વિમુક્ત જાતિમાં સમાવેશ થતાં દરેક પરિવારને રખડતુ ભટકતુ […]

Continue Reading

આત્મનિર્ભર ખેડૂત જનજાગરણ અભિયાન અંતર્ગત વિરમગામ ભારતીય જનતા પાર્ટી દ્વારા જખવાડા ગામે ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ તાલુકાના જખવાડા ગામે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ડો.મહેન્દ્ર મુજપુરા કે જેવો એ જખવાડા ગામને દત્તક લીધું છે જખવાડા ગામમાં ખાટલા બેઠક કરવામાં આવી. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર ભાજપ સાંસદ ડો.મહેન્દ્ર મુજપુરા,વિરમગામ પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, વિરમગામ તાલુકા સંગઠન પ્રમુખ કિરીટસિંહ ગોહિલ, વિરમગામ તાલુકા સંગઠન હોદ્દેદારો મહામંત્રી તેમજ જિલ્લા […]

Continue Reading

જખવાડા ગામની બહેનો સ્વયં રોજગારી મેળવી શકે તે હેતુથી ખાખરા ગૃહ ઉદ્યોગ ટ્રેનિંગ કેન્દ્ર ચાલુ કરાવવામાં આવી

જખવાડા ગામે વિધવા બહેનો અને બીજી રસ ધરાવતી સ્વયં રોજગારી મેળવવા ગ્રામીણ સંસ્થા અમદાવાદ સંચાલિત ખાખરા તાલીમ કેન્દ્ર સહયોગ શેર એન્ડ કેર ફાઉન્ડેશનના માધ્યમથી જખવાડા ગામમાં ખાખરા ગૃહ ઉદ્યોગ તાલીમ કેન્દ્ર સરપંચ મનોજ ગોહિલના અર્થાગ પ્રયત્નથી ચાલુ કરવામાં આવ્યું. ખાખરા ગૃહ ઉદ્યોગની ટ્રેનીંગ આપવા માટે અમદાવાદથી જાનકીબેન શાહ અહીંયા જખવાડા ગામની બહેનોને ટ્રેનિંગ આપી અને […]

Continue Reading

અમરેલી : દામનગર શહેરને ફાયર ફાટયરની સુવિધા અપાવવા બદલ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર પ્રત્યે આભાર પ્રગટ કરતા કોંગ્રેસ અગ્રણીઓ

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા દામનગર નગરપાલિકાને વધુ એક સુવિધા અપવતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર પ્રત્યે આભાર પ્રગટ કરતા સ્થાનિક અગ્રણીઓ, તાલુકા કોંગ્રેસ ના રામજીભાઈ ઈસામલિયા, જિલ્લા કોંગ્રેસ અગ્રણી રફીકભાઈ હુનાણી, શહેર કોંગ્રેસના મહિપતગિરી બાપુ જીતુભાઇ નારોલા હારૂનભાઈ ફ્રુટવાળા યુવા કોંગ્રેસના ભુપતભાઇ માલવીયા, જીજ્ઞેશભાઈ ઠાકર, રમેશભાઈ નારોલા, કનુભાઈ બોખા, ઇન્ડસ્ટ્રીઝ એશો ના રાજેશભાઇ ઈસામલિયા, રાજુભાઇ કનાડીયા, પ્રકાશભાઈ વાધેલા, […]

Continue Reading

સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ ઉપલેટા દ્વારા શહેરમાં કોરોના વાયરસની મહામારી સામે રક્ષણ આપતા ઉકાળાનું વિતરણ કરાયું.

રિપોર્ટર:-જયેશ મારડીયા, ઉપલેટા સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ અનેક લોકોને પોતાની ઝપેટમાં લઈ ચૂક્યો છે, તો આ જ કોરોનાવાયરસ અનેક લોકોનો ભોગ પણ લઇ ચૂકયો છે ત્યારે આવા ગંભીર રોગની સામે સરકાર અને તંત્ર દ્વારા અનેક સાવચેતીની અને સુરક્ષા માટેની ગાઈડલાઈન તથા સૂચનો અને સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. આ મહામારીમાં સામાજિક તેમજ માનવ હિતના કાર્ય માટેની […]

Continue Reading

ગીર સોમનાથ : ગેસ સબસિડી અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ચાલુ કરવા માંગ

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના યુવા આગેવાન રસિક ચાવડા દ્વારા આ યોજના ચાલુ કરવા તથા બાકી ગેસ સબસિડીની રકમ જમા કરાવવા પ્રધાનમંત્રી કાર્યાલયમાં રજૂઆત કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬ માં નજીવા ખર્ચેમાં એલપીજી ગેસ સિલિન્ડર કનેકશન આવવામાં આવતા હતા. આ યોજનાનો લાભ બીપીએલ ની મહિલાઓને મળતો હતો કેન્દ્ર સરકાર દ્વારા ૮ લાખ પરિવારોને ગેસ કનેક્શન આપવાનો લક્ષ્યાંક […]

Continue Reading

અમરેલી : રાજુલા સર્વ સમાજ દ્વારા મનીષા કેસ બાબતે આવેદન અપાયું.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલામાં આજે સર્વ સમાજ દ્વારા યુ.પી.ની મનીષા ગેંગ રેપ ની ઘટનાના વિરોધમાં રાજુલા મામલતદારને આવેદન અપાયું.આજે સવારે 11 વાગે આંબેડકર ચોકમાં સર્વે લોકો એકત્રીત થઈ ને રેલી સ્વરૂપે રાજુલા મામલતદાર ઓફિસે પોહચી રાજુલાના મામલતદાર ગઢીયાને આવેદન પાઠવ્યુ. જેમા બજરંગ બલી સેના તેમજ માર્કેટિંગ યાડના ડિરેકટર રમેશભાઈ કાતરિયા તેમજ ધનશામભાઈ કાતરિયા,  મુસ્લિમ સમાજ ના […]

Continue Reading

ભાવનગરમાં રૂ.૨૩૬.૮૦ લાખના ખર્ચે નિર્મિત ઘોઘા તાલુકા પંચાયતના આધુનિક ભવનનું મુખ્યમંત્રી ઘ્વારા ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું

ભાવનગર : પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની સીડીપી-૩ યોજના હેઠળ રૂ.૨૩૬.૮૦ લાખના ખર્ચે બનાવેલ ઘોઘા તાલુકા પંચાયત કચેરીના આધુનિક ભવનનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાની ઘ્વારા ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પંચાયત રાજ એ ગુજરાતનો આત્મા છે. રાજ્યની ગ્રામ પંચાયતો મીની સચિવાલય બને અને છેવાડાના માનવીના પ્રશ્નને વાચા મળે અને સ્થાનિક કક્ષાએ […]

Continue Reading

અમરેલી : ચલાલા ખાતે વાલ્મિકી સમાજ દ્વારા યુપીની યુવતીની પ્રતિમા મૂકી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી

રિપોર્ટર: પ્રતાપ વાળા, ધારી હાલ સમગ્ર ભારત દેશને હચમચાવી નાખે તેવી ઘટના ઉત્તર પ્રદેશમાં બનેલી હોય જેને સખત શબ્દોમાં વખોડી કાઢી ધારી તાલુકાના સલાલા ખાતે વાલ્મિકી સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજી યુપીની યુવતીની પ્રતિમાને મીણબત્તી અને પુષ્પો ધરીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાટવેલ હાથ કી વાલ્મિકી સમાજના આગેવાનો સહિત બહોળી સંખ્યામાં બહેનોની ઉપસ્થિતિમાં આપવામાં આવી અને રોષ […]

Continue Reading