નર્મદા : સાગબારાના આવલીકુંડ ગામની નદીમાં પગ લપસી જતા એક વ્યક્તિનુ મોત.
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના આવલીકુંડ ગામની નદીમાં ડૂબી જતાં એક વ્યક્તિ નું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર આવલીકુંડ ગામના મનેશકુમાર ગેમજીભાઇ વસાવા (ઉ.વ.આશરે ૪૬) તા-૦૨/૧૦/૨૦૨૦ ના રોજ વહેલી સવારના ચારેક વાગ્યા ના સમયે ખેરપાડા ગામની સીમમા આવેલ ખેતરમા ડાંગરનુ રોપણુ કરેલ હોય જેથી ખેતરમા પાણી વાળવા માટે જવા નિકળેલા અને પરત […]
Continue Reading