ઇમ્યુનિટી પાવર કોરોના સામે રામબાણ સમાન.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદના પત્રકાર કોરોના સામે લડત આપીને સ્વસ્થ થયા છે. તેમણે દસ દિવસ સુધી દાહોદની ઝાયડસ હોસ્પીટલમાં સારવાર મેળવી અને ત્યાર બાદ હોમ કવોરન્ટાઇનનો સમય પૂરો કરીને અત્યારે ફરીથી કામગીરી શરૂ કરી છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ ખૂબ મહત્વની છે. પોતાના રોજિંદા જીવનમાં ઇમ્યુનિટી વધારે તેવા ખોરાક અને પીણાં […]

Continue Reading

રાજપીપળાના સેવાભાવી મીત ગ્રુપ દ્વારા પ્રદેશ મહામંત્રી હરેશભાઇ વસાવાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળાના સેવાભાવી મીત ગ્રુપ દ્વારા આજે પ્રદેશ મહામંત્રી હરેશભાઇ વસાવાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું. રાજપીપળાના સેવાભાવી મીત ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે મીત ગ્રુપ દ્વારા કોઈ પણ જરૂરીયાત મંદને જ્યારે લોહીની જરૂર પડે ત્યારે તુરંત લોહીની વ્યવસ્થા કરી આપવામાં આવતી હોય છે, ત્યારે આજે પ્રદેશ […]

Continue Reading

નર્મદા જિલ્લાનો ૨૩મો સ્થાપના દિવસ : જિલ્લામાં કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટો ઠલવાય છે છતાં જિલ્લો હજી વિકાસ થી વંચિત કેમ ?

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લો ભરૂચ જિલ્લામાંથી અલગ થયા ને ૨૩ વર્ષ વીત્યા છતાં હજુ પછાત જિલ્લાઓમાં જ સ્થાન : વિકાસ… વિકાસ… વિકાસ… પણ ક્યારે..?? સરકારે ફક્ત વોટ બેંક ઉભી કરવા જિલ્લો અલગ કરી પાંચ તાલુકાઓ પણ પાડ્યા છતાં જિલ્લામાં ફ્રુડ એન્ડ ડ્રગ સહિત ની કેટલીક કચેરીઓ કાર્યરત નથી થઈ. ઉદ્યોગ વેપારથી ધમધમતા સુરત અને […]

Continue Reading

રાજપીપળા ખાતે નશાબંધી સપ્તાહની ઉજવણીની શ્રી અન્નપૂર્ણા ફાઉન્ડેશનના સહયોગથી શરૂઆત.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળાના નશાબંધી અને આબકારી ખાતા નર્મદા જિલ્લા દ્વારા નશાબંધી સપ્તાહ ની ઉજવણી નિમિત્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન શ્રી અન્નપૂર્ણા ફાઉન્ડેશન ના સહયોગથી શાળા નંબર ૪ માં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વ્યસન મુક્તિ અંગે ચર્ચા કરવામાં આવી, સાથે-સાથે સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું. તેમાં બી એ પી એસ સ્વામિનારાયણ સંસ્થાના કાર્યકર અનિલભાઈ પટેલ દ્વારા વ્યસન […]

Continue Reading