નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઈ પટેલના હસ્તે વાત્રક નદી પર નિર્માણ પામનાર પુલનુ ખાતમુર્હુત કરવામાં આવ્યું.

રિપોર્ટર:રાકેશ મકવાણા,ખેડા ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના માકવા મુકામે મોદજ-માકવા ગામ વચ્ચે વાત્રક નદી પર નિર્માણ પામનાર પુલનુ ખાતમુર્હુત તેમજ વિવિધ વિકાસ ના કામોનું લોકાર્પણ /ખાતમુર્હુત નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આળ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્ય મંત્રી નિતીન પટેલના હસ્તે ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે મોદજ માંકવા ગામે વાત્રક નદી પર નિર્માણ પામનાર […]

Continue Reading

રાજપીપળા ખાતે ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનની પ્રમાણિકતા.

રિપોર્ટર:અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા ખાતેની રાજરોક્ષી ટોકિઝ પાસે યુવાનનું પાકીટ પડી ગયું હતું જે ટ્રાફિક બ્રિગેડના જવાનને મળ્યું હતું. જેમને પ્રમાણિકતા નો પરિચય આપતા તે યુવાનને પાકીટ પરત કર્યું હતું. રાજપીપળા નગરમા ટ્રાફિક પોઇન્ટ ઉપર ફરજ માટે તૈનાત કરવામાં આવેલા ટ્રાફિક બ્રિગેડના જવાનની ઇમાનદારીનો કિસ્સો પ્રકાશમા આવ્યો છે. રાજરોક્ષી ટોકિઝ પાસે થી પસાર થતા યુવાનનું પાકીટ […]

Continue Reading

પંચમહાલ જિલ્લામાં વાહનોના બાકી રહી ગયેલ ગોલ્ડન/સિલ્વર નંબરો મેળવવા માટે ઓનલાઈન અરજી કરવી.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા પંચમહાલ જિલ્લામાં વાહનોના બાકી રહી ગયેલ ગોલ્ડન/સિલ્વર નંબરો મેળવવા માટે ઓનલાઈન અરજી કરવી મોટર સાયકલ/એલએમવી કાર તેમજ અન્ય વાહનો માટેની પૂરી થયેલી સિરીઝના બાકી રહી ગયેલા નંબર ફાળવાશે ગોધરાની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા મોટરસાયકલ/એલએમવી (મોટર કાર) તેમજ અન્ય વાહનો માટેની જૂની પૂરી થઈ ગયેલી નંબરોની સિરીઝમાં બાકી રહી ગયેલા ગોલ્ડન/સિલ્વર કેટેગરીના […]

Continue Reading

વડોદરા શહેરનાં છાણી વિસ્તારમાં વીજ કરંટ લાગતા ૫૬ વર્ષીય પુરુષનું મોત.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા વડોદરા શહેરનાં છાણી વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી ૫૬ વર્ષીય પુરુષનું મોત નીપજયું હોવાની ઘટના સામે આવી છે. વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલા ભાથુજી નગરમાં રહેતા ૫૬ વર્ષીય ભાઈલાલ ભાઈ પરમારને પોતાના ઘરે સ્વીચબોડૅ માંથી વીજ કરંટ લાગતા તેઓ ઘટના સ્થળે જ બેભાન થઈ ગયા હતા. જેથી તેઓને તાત્કાલીક સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ […]

Continue Reading

સંતરામપુર થી ગોધરા તરફ આવતી એક ખાનગી લકઝરી ટ્રાવેલ્સના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા મોરવા હડફ તાલુકાના નાટાપુર ગામ પાસે સંતરામપુર થી ગોધરા આવી રહેલી એક ખાનગી લકઝરી ટ્રાવેલ્સ ના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.જેમાં બે મહિલા ના મોત થવા સાથે અન્ય મુસાફરોને શરીરે નાની મોટી ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. ગોધરા સંતરામપુર માર્ગ પર મોરવા હડફ તાલુકાના નાટાપુર ગામના વળાંકમાં ખાનગી […]

Continue Reading

ડાકોરમાં રણછોડરાયની શણગાર આરતી સમયે કામધેનુ થઇ મંત્રમુગ્ધ.

રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર હાલ ચાલી રહેલા અધિક પુરષોત્તમ માસમાં ભાગવાનની ભક્તિનો અનેરો મહિમા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયની શણગાર આરતી ગવાયા પછી રણછોડ બાવની ગવાય છે. ભક્તો દ્વારા ભગવાનની શણગાર આરતી તથા રણછોડ બાવની સાંભળીને કામધેનુ પણ મંત્ર મુગ્ધ થઇ ગયી હતી. ભાવિક ભક્તો કામધેનુ ને જોઈ રહ્યા અને કામધેનુ ગાય માતા ના દર્શન […]

Continue Reading

યાત્રાધામ ચાંદોદમાં ધાર્મિક વિધિ કરાવવા ગયેલ યુવાન નર્મદા નદીમાં લાપત્તા: ૨૨ કલાકની ભારે જેહમત બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ પાસે આવેલ યાત્રાધામ ચાંદોદમાં ધાર્મિક વિધિ કરાવવા અર્થે આવેલ વડોદરાનો યુવાન નર્મદા નદીમાં તણાતા લાપતા બન્યો હતો. જેથી પરિવારે સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરી હતી. વડોદરાના વાસણા રોડ પર આવેલ પાર્થપાર્ક સોસાયટીમાં રહેતા અને ઇન્સ્ટા ફાર્મા કંપનીમાં માર્કેટીંગ મેનેજર તરીકે ફરજ બજાવતો ૩૨ વર્ષીય યુવાન શાહ પાર્થ અવિનાશભાઈ શુક્રવારે પોતાના […]

Continue Reading

ઠાસરા ખાતે ઇ-ગ્રામ વી સી ઇ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા ખેડા જિલ્લાના ઠાસરા ખાતે આજ રોજ ઇ-ગ્રામ વી સી ઈ દ્વારા મામલતદારને તેમના પ્રશ્નોનું નિરાકરણ ના આવતા કામગીરીનો બહિષ્કાર કરવા બાબતે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત સરકારની ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના હેઠળ વી સી ઇ એ છેલ્લા ૧૪ વર્ષ થી વગર પગારે કમિશન પર કામ કરે છે. સરકાર દ્વારા કોઈ પણ લાભ […]

Continue Reading

વડોદરા: કારમાં દેશી દારૂની હેરફેર કરતા દંપતીને ફતેગંજ પોલીસે ઝડપી પાડ્યું.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા નવાયાર્ડ નાળા પાસેથી કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા દંપતીને ફતેગંજ પોલીસે ઝડપી પાડ્યું હતું. કોઈને શંકા ન જાય તે માટે કારનો ચાલક ON DUTY GOVT OF GUJART ની પ્લેટ લગાવી ફરતો હતો. ફતેગંજ પોલીસે કાર અને દેશી દારૂના જથ્થા સાથે દંપતીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ફતેગંજ પોલીસ ને માહિતી […]

Continue Reading

વડોદરા સયાજી હોસ્પિટલના કોવિડ વોડૅમાં દર્દીઓની શ્વસનક્રિયાને સમતોલ કરવા હાસ્ય અને રમત ચિકિત્સાનો અનોખો પ્રયોગ.

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે વ્રજમાં વાંસળી વગાડતા ત્યારે જાણે કે આખા વ્રજમાં નવી ચેતનાનો સંચાર ! થતો યમુનાના નીરથી લઈને પશુ પક્ષી વનસ્પતિ વ્રજવાસીઓ અને જડ ચેતન બઘામા એમનો વેનું નાદ ઉત્સાહ અને ઉમંગ ભરતો કદાચ સમગ્ર સૃષ્ટિમાં સકારાત્મક ચેતના નો સંગીત દ્વારા સંચાર કરવાનો એ પ્રથમ પ્રયોગ હશે. સંગીત ચેતના જગાવે છે […]

Continue Reading