જૂનાગઢ: કેશોદ સ્મશાનમાં ડિઝલ ભઠ્ઠીમાં ગેરરીતિઓ આચરનારા ને સદબુદ્ધિ આપવા રામધુન યોજાઈ.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ શહેરનાં નગરશ્રેષ્ઠીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સાંકેતિક વિરોધ પ્રગટ કર્યો હતો કેશોદ શહેરમાં આવેલા નગરપાલિકા સંચાલિત હિન્દુ સ્મશાનમાં ગણતરીના દિવસો પહેલાં એક કરોડ બાર લાખ એંસી હજાર નાં ખર્ચે અગ્નિદાહ આપવા ડિઝલ ભઠ્ઠી લોકાર્પણ કરવામાં આવી હતી. આ ડિઝલ ભઠ્ઠી શરૂ થવાની સાથે કાંઈક ને કાંઈક તાંત્રિક ખરાબી સર્જાઈ હોવાથી શોભાના […]

Continue Reading

રાજકોટ: મહા દલિત પરીસંઘ ધોરાજી દ્વારા આવેદન પત્ર પાઠવામાં આવ્યું.

રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ ઉત્તર પ્રદેશ રાજયના હાથરસ ગામે વાલ્મિકી સમાજ ની યુવતી મનિષાબેન વાલ્મિકીનું ચાર નરાધમો દ્વારા સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો ત્યાંથી આ ચાર નરાધમો ના અટકતા મનીષાબેન ની જીભ કાપી નાખેલ હતી તથા શરીરના અન્ય અંગો ને તોડી નાખતા ફેકચર થઈ ગયેલ હતા સારવાર દરમિયાન મનિષાબેન નું તારીખ ૩૦ / ૦૯ / ૨૦૨૦ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના મોટી ઘંસારી ગામના ખેડુતે વન્ય પ્રાણી પ્રત્યે માનવતા દાખવી નિલગાયના બચ્ચાને વન વિભાગને સોંપ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ હાલમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહીછે ત્યારે કેશોદ તાલુકાના મોટી ઘંસારી ગામના ખેડુતે અનોખી ફરજ નિભાવી વન્ય પ્રાણી પ્રત્યે માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે મોટી ઘંસારી ગામની સિમમાં હરિસિંહ રાયજાદાના ખેતરમાં નીલગાયે બચ્ચાને જન્મ આપ્યા બાદ અન્ય વિસ્તારમાં જતા રહેતાં ખેતરમાં રહેલું એકલું નિરાધાર બચ્ચું ખેડુતના દયાને આવતાં બચ્ચાને ખેતરમાંથી […]

Continue Reading

ઉત્તરપ્રદેશના હાથરસમાં થયેલા ગેંગરેપ ની ઘટનામાં આરોપીને કડક સજા કરવામાં આવે તે બાબતે માંગરોળ ઋષિ વાલ્મીકિ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે વાલ્મીકિ ઋષી સમાજ દ્વારા ઉત્તરપ્રદેશના હાથરસમાં વાલ્મીકિ સમાજની દીકરી પર થયેલા અત્યાચાર અને ગેંગરેપ થી દીકરીનું મૃત્યુ થતા,આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કરવામાં આવ્યો. ત્યારે આવી ઘટનાથી સમાજ દીકરીને જન્મ પણ ના આપવા દે તેવી નીંદનીય ઘટના બની છે, ત્યારે આ ઘટના માં જોડાયેલા તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી […]

Continue Reading

મોરબી: હળવદમાં અસ્થિર મગજની યુવતી સાથે થયેલ કામલીલાનો વીડિયો થયો વાયરલ.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લાના હળવદમાં એક અસ્થિર મગજની યુવતી સાથે દુર્ષકૃત્યનો વીડિયો વાયરલ થતા સમગ્ર હળવદ પથકમાં ચકચાર મચી ગયો છે. જો કે અચંભાની વાત તો એ છે કે હળવદની માળિયા ચોકડી પાસે આવેલ ટ્રાફિક ચોકીમાં જ એક યુવક અસ્થિર મગજની જણાતી યુવતી સાથે ગુરૂવારના આશરે ૧૦ વાગ્યાની આસપાસ દુષ્કર્મ આચર્યું હતુ. વિડીયો વાયરલ […]

Continue Reading

દિયોદર રાવણા રાજપૂત સમાજ ના મોભી મગનબા નું ૮૪ વર્ષે નિધન.

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર દિયોદર રાવણા રાજપૂત સમાજ ના મોભી અને સમાજ માં પ્રમુખ તરીકે સેવા આપતા મગનજી પનાજી પરમાર (મગનબા) નું ૮૪ વર્ષે નિધન થયું છે. મગનબા એ દિયોદર તાલુકા પંચાયત માં ડેલીકેટ અને ગ્રામ પંચાયત માં ડે.સરપંચ તરીકે પણ સેવા આપી છે.એટલું જ નહીં પણ દિયોદર રાવણા રાજપૂત સમાજ માં પણ એક સારી નામ […]

Continue Reading

અંબાજી મંદિર માં દર્શનની લાઈનમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા.

રિપોર્ટર: દશરથ સોઢા,દિયોદર બનાસકાંઠા જીલ્લામાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે અંબાજી મંદિરના જી.આઈ.એસ.એફ. જવાનો કોઇ જાત નું નિયમ નું પાલન ન કરાવતા નજરે જોવા મળ્યા. નિયમનું પાલન કરાવનાર નિયમ ને નેવે મૂકી અને નિયમનું ઉલ્લંધન કરતા હોય તેવું લાગી રહ્યું છે. અંબાજી મંદિર માં દર્શન પંથ ની લાઈન માં યાત્રિકોની ભારે […]

Continue Reading

ગુજરાતમાં સામૂહિક અને વારંવાર દુષ્કર્મની ઘટનાઓ એક વર્ષમાં બમણી.

દેશમાં મહિલાઓ વિરુદ્ધ ગુન્હાઓમાં ૨૦૧૮ની તુલનાએ ૨૦૧૯ માં ખૂબજ મોટો વધારો જોવા મળ્યો છે. ૨૦૧૯માં દુષ્કર્મ પીડિતાઓની સંખ્યામાં વધારો થયો છે જેમણે કહ્યું કે, તેમની સો એક જ વ્યક્તિદ્વારા એકી વધુવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સબ્યુરો(એનસીઆરબી) દ્વારા ક્રાઈમઇન ઇન્ડિયા ૨૦૧૯ રિપોર્ટ રજૂકરવામાં આવ્યો છે. જેમાં આ અંગે ખુલાસો થયો છે. ૨૦૧૮ના રિપોર્ટમાં આવા […]

Continue Reading

ક્યાં સુધી ચૂપ રહીશું..? ક્યારે આવાજ ઉઠાવીશું..? જયારે માથું જ કપાઈ જશે તો કયા મોઢેથી બોલીશું..?

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર સાથે રિપોર્ટર: સુરેશ પગી,કડાણા ફિર એક ઓર બાર નિર્ભયા, હાથરસ,બેહરામપુર અને હવે ગુજરાતના સંતમપુરમાં વિધર્મી યુવાનો એ ગુજરાતને શર્મસાર કર્યું. સંતરામપુરની મહિલાને ડરાવી મારી નાખવાની ધમકી આપી ઘરે બોલાવીને બેરેહમીપૂર્વક ગુજાર્યો બળાત્કાર. મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં ભાટિયા ટેકરી પર આવેલ એક મકાનમાં મોટી સરસણની એક યુવતીને ડરાવી ધમકાવી પોતાના ઘરે બોલાવી બળાત્કાર […]

Continue Reading

ડાકોરમાં શાકભાજીના ફેરીયાઓને જૂની જગ્યાએ વેપાર કરવા દેવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે શાકભાજીના ફેરીયાઓને જૂની જગ્યાએ વેપાર કરવા દેવાની માંગ સાથે આજરોજ કલેકટરને સંબોધીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર માં જણાવ્યા મુજબ પુરસોત્તમ ભુવન વાળા માર્ગની બાજુમાં સિત્તેર માણસો બિન અડચણ રૂપ જગ્યા ઉપર છેલ્લા ૧૦ વર્ષ થી વેપાર કરી પોતાના કુટુંબનું ગુજરાન ચલાવતા હતા. જે જગ્યા […]

Continue Reading