બનાસકાંઠા જિલ્લા પત્રકાર સંઘ દ્વારા કોરોના વોરિયર્સનો સન્માન કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: ધનેશ રાઠી,પાલનપુર બનાસકાંઠા જિલ્લા પત્રકાર સંઘ દ્વારા કોરોના વોરિયર્સ સન્માનિત કાર્યક્રમ પાલનપુર તાલુકાના જગાણા પાસે આવેલા જૈન ઉપાશ્રય ખાતે યોજાયો હતો. જેમાં ઉપસ્થિત કોરોના વોરિયર્સ કે જેમાં આરોગ્ય કર્મીઓ અને સફાઇ કામદારોને પત્રકાર સંઘના હોદ્દેદારો અને સભ્યો દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારી દરમિયાન ખરેખર સાચા […]

Continue Reading

ખેડા: નડિયાદ ખાતે રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિત્તે હેન્ડ વોશિંગ તથા માતા યશોદા એવોર્ડ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા રજી ઓક્ટોબર મહાત્‍મા ગાંધીજીનો જન્‍મ દિવસ રાષ્‍ટ્રીય સ્‍વછતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગાંધીજી કહેતા સ્‍વચ્‍છતા વગર સ્‍વતંત્ર્યતા મળે તો એ સ્‍વતંત્ર્યતા અધૂરી હશે. આજના કોરોના મહામારીમાં હેન્‍ડવોશ અને સ્‍વચ્‍છતા આપણી આદત બને એ જરૂરી છે. હાથ ધોઇને જમવાથી શરીરના અડધા રોગો થતા અટકાવી શકાય છે. તેમ નડીઆદ ખાતે રાષ્‍ટ્રીય સ્‍વચ્‍છતા દિવસ […]

Continue Reading

પંચમહાલ: શહેરા તાલુકાના દલવાડા ગામમા રહેતા નિવૃત પોલીસકર્મીને નડ્યો અકસ્માત.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શહેરા તાલુકાના દલવાડા ગામમા રહેતા નિવૃત પોલીસકર્મી છેલાભાઈ રાયજીભાઈ ખાંટ તેમના પૌત્ર ગજેન્દ્ર ની દુકાનનું ઉદઘાટન કાર્યક્રમ હોવાથી પોતાના જમાઈ શૈલેષ કુમાર વિક્રમસિંહ બારીયા સાથે સવારના સમયમા બાઈક પર બેસીને શહેરા તરફ આવવા નીકળ્યા હતા. વિશ્રામગૃહ પાસે રોંગ સાઈડ આવતા બાઇક ચાલકે વિક્રમસિંહની બાઈક સાથે અથડાવી […]

Continue Reading

અંબાજી મંદિરમાં રાજકોટના એક માઇભક્ત દ્વારા સોનાનું દાન.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા યાત્રાધામ અંબાજી માં જગત જનની નું ધામ તરીકે વિશ્વ વિખ્યાત છે. જ્યાં દર વર્ષે લાખો ની સંખ્યા માં માઇભક્તો માં ના દર્શનાર્થે આવી ધન્યતા અનુભવતા હોય છે. યાત્રાધામ અંબાજી એક શક્તિપીઠ તરીકે પણ પ્રસિદ્ધિ ધરાવે છે. શક્તિ પીઠ અંબાજી માં દરવર્ષે લાખો ની સંખ્યા માં માઇભક્તો માં ના દર્શનાથે આવે છે અને […]

Continue Reading

ખેડા: કઠલાલ કોંગ્રેસ દ્વારા ખેડૂતો માટે બહાર પાડેલ વટહુકમને લઇ ધરણા યોજ્યા.

બ્યુરોચીફ:: રાકેશ મકવાણા,ખેડા ખેડા જિલ્લાના કઠલાલમાં કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી ખાતે ધરણા યોજવામાં આવ્યા જેમાં સરકાર દ્વારા ખેડૂત વિરોધી વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે તેમજ શિક્ષણ ફી બાબતે સરકાર સામે અસંતોષ વ્યક્ત કરાયો કારણ કે સ્કૂલો બંધ હોવા છતાં ફી માંગવામાં આવી રહી છે. આવા મુદ્દાઓને લઇ ધરણા યોજાયા જેમાં કઠલાલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સનાભાઈ […]

Continue Reading

ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામની પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિત્તે હેન્ડવોશિંગ તથા કીટનું વિતરણ કરવામાં આવ્યું.

બ્યુરોચીફ:: રાકેશ મકવાણા,ખેડા ૨ જી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતના સ્વાતંત્ર્ય મહાસંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી જે મહાત્મા ગાંધીના નામ થી વિશ્વમાં જાણીતા થયા તેવા મહાત્માની ૧૫૧મી જન્મજયંતી નિમિતે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે, ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામની પ્રાથમિક શાળામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નંદઘર ઈ-લોકાર્પણ […]

Continue Reading

વડોદરા: ડભોઇ પાસે ના ટીંબી ગામ માં દાગીના ચમકાવાનુ કહી રૂપિયા ૩,૧૫,૦૦૦ નુ સોનુ પડાવી ગઠિયો ફરાર..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇન નજીકના ટીંબી ગામે સવારના ૧૧ વાગે ૩ ગઠીયાઓ બજાજ પલ્સર મોટર સાયકલ પર બેસી આવ્યા હતા. ગામની ભાગોળે મોટર સાયકલ મુકી ગામમાં તાંબા પિત્તળ ના વાસણ અને સોના-ચાંદીના દાગીના ચમકાવી આપવાનુ જણાવી ટીંબી ગામમા રહેતા તૃપ્તીબેન ઉમેશભાઇ પટેલ ઉ.વ.૩૩ ના ઘેર જઈ પ્રથમ પિત્તળનો લોટો વિમ્સ લીકવીડ નામના પ્રવાહીથી ચમકાવી આપી […]

Continue Reading

મહીસાગર: કડાણા તાલુકાના ખાતવા ગામની મહિલાની ૧૦૮ એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ.

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા કડાણા ના ખાતવા ગામે વહેલી સવારે એક મહિલાને પ્રસૂતિનો ખૂબ દુખાવો થતા પરિવાર ના સભ્ય દ્વારા ખાતવા ૧૦૮ ને ફોન કરાતા ડિટવાસ થી ૧૦૮ એમ્બ્યુલન્સ ખાતવા થી પ્રસૂતા મહિલાને લઈ ને લુણાવાડા સ્થિત ખાનગી હોસ્પિટલ લઇ જતી વખતે રસ્તામાં જ પ્રસુતિનો દુખાવો વધારે થતા એમ્બ્યુલન્સમાં જ ઈ.એમ.ટી બાંભણીયા વિપુલભાઇ દ્વારા ડિલિવરી કરાવાઈ […]

Continue Reading

નર્મદા જિલ્લા કલેક્ટર એમ.આર.કોઠારી વયનિવૃત થતા નર્મદા જિલ્લા કલેક્ટર તરીકેનો હવાલો સંભાળતા ડી.એ.શાહ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ગુજરાતના અધિક વિકાસ કમિશ્નર ડી.એ.શાહની નર્મદા જિલ્લા કલેક્ટર તરીકે બદલી થતાં નવનિયુક્ત જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે તા. ૧ લી ઓક્ટોબર, ૨૦૨૦ ને ગુરૂવારના રોજ નર્મદા જિલ્લા કલેક્ટર તરીકેનો હવાલો સંભાળી લીધેલ છે. પૂર્વ કલેક્ટર એમ.આર.કોઠારી તા.૩૦ મી સપ્ટેમ્બર,૨૦૨૦ ના રોજ વયનિવૃત થતાં તેમની જગ્યાએ શાહની નિમણૂંક થઇ છે. અત્રે એ ઉલ્લેખનિય છે કે, […]

Continue Reading