નર્મદા જિલ્લાના નાંદોદના વેલછંડી ગામની સગીર વયની દીકરીનું લગ્નની લાલચે અપહરણ થતા માતાએ પોલીસનું શરણું લીધું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વેલછંડી ગામની સગીર વયની દિકરી જેની ઉ.વ-૧૭, રાતના આઠેક વાગ્યાના અરસામા ઘરેથી દુકાને જાઉ છુ તેમ કહી નીકળેલ જે દીકરીને મનોજ રમેશભાઇ તડવી,રહે.વાવડી, તા.નાંદોદ લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી ભગાડી લઇ ગયેલ હોય અને મનોજ ના પિતાજી રમેશભાઇ નવલાભાઇ તડવી એ સગીરાની માતા ને પોલીસ કેસ નહી કરવાનું જણાવી […]

Continue Reading

વડોદરા: કોરોના મહામારી સમયે ડભોઇ નગરપાલિકાના હેલ્પલાઇન ફોન નંબરો ‘લકવાગ્રસ્ત’ રહેતા નગરજનોને પારાવાર મુશ્કેલી..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ હાલમાં જ્યારે કોરોના મહામારીનો મુશ્કેલ સમય ચાલી રહ્યો છે અને નગરમાં કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યા સતત વધી રહી છે ત્યારે સરકાર સોશિયલ ડિસ્ટન્સીગ જાળવવા અને ભીડભાડ થી દૂર રહેવાના સંકેત આપી રહી છે. પણ તેવા સમયે ડભોઇ નગરપાલિકામાં ડ્રેનેજ લાઈનો ચોક અપ થઇ જવાથી નગરમાં વિવિધ સ્થળોએ ” ગટરગંગા ” વહી […]

Continue Reading

મહીસાગર: મુશ્કેલ પરીસ્થિતિમાં શ્રમજીવી પરીવારો માટે મનરેગા બન્યુ હતું આશાનું કિરણ ! પરંતુ નાણાં મેળવવા કચેરીઓના ધક્કા.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર કોરોનાના કપરા કાળમાં તળાવ ઊંડું કરવાની કાળી મજૂરી કરનાર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાનાં મધવાસ નવી વસાહત ૧૭થી વધુ શ્રમજીવીઓને મનરેગા અંતર્ગત રોજગારીના નાણાં ન મળતાં જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરતાં મનરેગામાં રોજગારીના નાણાં ચૂકવવાની પ્રક્રિયા સામે અનેક સવાલો ઊભા થયા છે. લુણાવાડા તાલુકા પંચાયતના માધ્યમથી મહીસાગર જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત […]

Continue Reading