મોરબી: ઉત્તરપ્રદેશ ના હાથરસ માં દેશની દીકરી મનીષા સાથે થયેલ સામુહિક દુષ્કર્મની ઘટનાના આરોપીઓને ફાંસીની સજા મળે તે માટે હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ વાલ્મિકી સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ના યુવાનો એ સંયુક્ત રીતે આવેદન પાઠવી અને આ ઘટના ને સખત શબ્દો માં વખોડી કાઢી છે ઉત્તરપ્રદેશ ના હાથરસ માં દેશ ની દીકરી મનીષા સાથે સામુહિક દુષ્કર્મ ની ઘટના સંદર્ભે હળવદ વાલ્મિકી સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ના યુવાનોએ સંયુકત રીતે આ […]

Continue Reading

મોરબી: હળવદ માર્કેટ યાર્ડમાં ચાર લાખની લૂંટ કરી અજાણ્યા શખ્સો ફરાર.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ માર્કેટ યાર્ડ માં ઓફિસની બાજુમાં ખેડૂતોને ભારે ભીડ જામી ભીડ વચ્ચે હળવદ તાલુકાના માથક ગામના લલીતભાઈ શાંતિલાલ ઠક્કરના પુત્રના ઠેલા માંથી પડેલ બીજા થેલાને ચેકો મારી અંદાજે ચારથી સાડા ચાર લાખ રૂપિયા લઈ નાસી છૂટયા હતા અને ઓફિસની બાજુમાં મગફળી ટેકાના ભાવે રજીસ્ટર કરવા માટે ભારે ભીડ હતી તે દરમિયાન કોઇ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ વાલ્મીકિ સમાજ દ્વારા ઉત્તરપ્રદેશના હાથરસમાં બનેલ ઘટના અંગે મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવી મૃતકને ન્યાય મળે તેવી માંગણી કરી.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળના વાલ્મીકિ સમાજ દ્વારા ઉત્તરપ્રદેશના હાથરસમાં બનેલ હીંચકારી અને હ્ર્દય કંપાવી નાખે તેવી બળાત્કારની ઘટનામાં મૃત્યુ પામેલ મનીશા વાલ્મિકીને શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી હતી. વાલ્મીકિ સમાજના તમામ લોકોએ મીણબત્તી સળગાવી ૨ મિનિટ મૌન પાળી મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી હતી. વાલ્મીકિ સમાજ માંગરોળ દ્વારા આ હીંચકારી ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી હતી અને […]

Continue Reading

સેવાલિયા પોલીસની ટીમે ડીઝલ ચોરી કરવાવાળી ગેંગના ચાર ઈસમોને ઝડપી પાડ્યા.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા ખેડા જિલ્લાના સેવાલિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અર્જુનસિંહ ફતેસિંહ તથા ભરતભાઈ વિનોદભાઈ અને તેમની ટીમ આજે પેટ્રોલિંગમાં નીકળી હતી. તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહને બાતમી મળી હતી કે એક સફેદ કલરની ઇકો ગાડી કાંકણપુર ધરી તરફથી થર્મલ બાજુ ડીઝલ ચોરીના કેરબા સાથે આવે છે તેથી અર્જુનસિંહ અને તેમની ટીમે પીપળીયા નર્મદા કેનાલના […]

Continue Reading

મહીસાગર: લુણાવાડા શહેરમાં ૨૬ ડેન્ગ્યુ કેશ સામે આવતા મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર આરોગ્ય વિભાગ દ્વારા ૨૩ ટીમ બનાવી સમગ્ર લુણાવાડા શહેરમાં ફીવર સર્વેલન્સ કામગીરી હાથ ધરાઇ મહીસાગર જિલ્લામથક લુણાવાડા શહેર ડેન્ગ્યુના ભરડામાં આવી ગયું છે.કોરોનાના કહેર વચ્ચે લોકોમાં ડેન્ગ્યુનો ડર વધી રહ્યો છે.લુણાવાડામાં ડેન્ગ્યુના કેસ વધતાં જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે અને જિલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ લુણાવાડા અર્બન હેલ્થ વિભાગ દ્વારા […]

Continue Reading

વડોદરામાં આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈની દુકાનોનું ચેકિંગ..વ્યાપારીઓને નવા નિયમોની સમજ પણ આપી

રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈનું વેચાણ કરનારા વેપારીઓએ પણ હવે એકસપાયરી ડેટ લખવી પડશે તેવો કાયદો બનાવવામાં આવતા તેનો અમલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આજથી શરૂ કર્યો છે જેના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં મીઠાઈની દુકાનો નું ચેકિગ શરૂ કર્યું છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં મીઠાઈના વેપારીઓ માટે નિયમ બનાવ્યો છે કે મીઠાઈની બનાવટ પછી […]

Continue Reading

ખેડા: ડાકોર ઉમરેઠ રોડ ઉપર આવેલ શેઢી નદીના બ્રિજ ઉપર જાહેરાતો ચિતરી સરકારી સંપતિનો દૂર ઉપયોગ.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા ખેડા જિલ્લાના ડાકોર ઉમરેઠ રોડ ઉપર શેઢી નદીના બ્રિજ ઉપર કોઈપણ જાતની પરવાનગી લીધા વગર જાહેરાતો ચિતરી હોવાનું દેખાઈ રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગની મંજુરી મેળવ્યા વગર સરકારી મિલકતોને પોતાની સમજી જાહેરાતો ચિતરવામાં આવી છે. આ બાબતે માર્ગ અને મકાન વિભાગમાં નાયબ કાર્યપાલક ઇજનેરનો સંપર્ક સાધતા તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું […]

Continue Reading

નર્મદા જિલ્લા વહીવટી તંત્રની ઉમદા કામગીરી બદલ બેસ્ટ એવોર્ડ મળતા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજે નર્મદા કલેક્ટર ને અભિનંદન પત્ર પાઠવ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા હાલમાં જ નર્મદા જિલ્લા વહીવટી તંત્રને ઉમદા કામગીરી બદલ બેસ્ટ ટુરિઝમ ઇનીસિ- એટિવ એવોર્ડ પ્રાપ્ત થયો હોય જે જિલ્લા માટે ગૌરવ ની બાબત છે ત્યારે આ સન્માન બદલ ઠેર-ઠેર થી વહીવટી તંત્રને અભિનંદન મળ્યા હોય જેમાં સમસ્ત વૈષ્ણવ સમાજ,રાજપીપળા એ પણ નર્મદા કલેક્ટર મનોજ કોઠારી સાહેબ ને આ એવોર્ડ બદલ અભિનંદન પત્ર […]

Continue Reading

નર્મદા: નાંદોદ તાલુકા પંચાયતની છેલ્લી સામાન્ય સભા તોફાની રહી: વિપક્ષે કોંગ્રેસ પર લગાવ્યા આક્ષેપ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા આગામી નવેમ્બર/ડિસેમ્બર ૨૦૨૦ માં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે.જે-તે જિલ્લાના તંત્ર દ્વારા આ મામલે તૈયારીઓ પણ આરંભી દેવાઈ છે. નર્મદા જિલ્લાની કોંગ્રેસ શાસિત ૧૮ સભ્યો વાળી નાંદોદ તાલુકા પંચાયતની છેલ્લી સામાન્ય સભા ગત ૨૯/૦૯/૨૦૨૦ ના રોજ મળી હતી. જેમાં કોંગ્રેસના ૮ અને ભાજપના ૩ સભ્યો હાજર રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા […]

Continue Reading

નર્મદા: કેવડીયા કોલોની ખાતે આવેલ જંગલ સફારી નેશનલ ઝુ ઓથોરિટી સરકારની મંજૂરી બાદ આજે ખુલ્લું મુકવામાં આવ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા નજીક ૩૭૫ એકરમાં બનાવવામાં આવેલું જંગલ સફારી નેશનલ ઝુ ઓથોરિટી અને સરકારની મંજૂરી બાદ ગરૂવારના રોજ ખુલ્લું મુકાવામાં આવ્યુ છે. આજે ૧ ઓક્ટોબર ૨૦ થી ટ્રાયલ માટે ફરી આજથી ચાલુ કરતા પ્રવાસીઓની ચહેલ પહેલ શરૂ થઇ ગઈ છે અને પહેલા દિવસનો પહેલો કલાક ફૂલ થઈ ૪૮ પ્રવાસીઓને કોવિડ […]

Continue Reading