નર્મદામાં વધુ ૦૯ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : કોવિડ હોસ્પિટલ ખાતે રસેલા ગામના એક આધેડનું મોત થયું.
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં ગુરુવારે નવા ૦૯ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે જ્યારે નાંદોદ તાલુકા ના રસેલા ગામના એક ૬૮ વર્ષીય આધેડનું મોત પણ થયું હતું. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ગુરુવારે ૦૯ […]
Continue Reading