ગીર સોમનાથ: વેરાવળના મામલતદાર એચ.કે.ચાંદેગરાને મળ્યુ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગીર સોમનાથ જીલ્લાના વડામથક વેરાવળમા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં મામલતદાર તરીકે પોતાની ફરજ બજાવતા હરસૂખભાઇ ચાંદેગરાને કોરોનાની મહામારીના સમયે ખૂબજ સરાહનીય કામગીરી કરવા બદલ ઉચ્ચકક્ષાએ તેની નોંધ લેવાઇ છે. ત્યારે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્રારા તેમને સન્માન પત્ર એનાયત કરવામા આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવના પ્રમુખ શૈલેષ બારડ દ્રારા સન્માન પત્ર […]

Continue Reading

જુનાગઢ :કેશોદ તાલુકાના ટીટોડી ગામે વાસ્મો યોજના અંતર્ગત ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાંથી સી. એન.મિશ્રા તાલુકા વિકાસ અધિકારી અર્પણ ભાઈ ચાવડા તેમજ વાસમોંમાંથી સંજયભાઈ ખીમાણી અને નિકીતાબેન એમ કણસાગરા આર.સી મેનેજર અને તલાટી મંત્રી કરંગીયા સાગરભાઇ સરપંચ ઉષાબેન કમલેશભાઈ માકડીયા તેમજ ગામ આગેવાનો સભ્યો સહીત હાજર રહ્યા હતા. ટીટોડી ગામે પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના માં સંકળાયેલા છે. જેમાં રાજ્ય […]

Continue Reading

જુનાગઢ :કેશોદ તાલુકા પંચાયતના વિવિધ યોજનાઓ નાં કામોમાં ગેરરીતિઓમાં નિર્દોષ ગ્રામજનોનો ભોગ લેશે.?

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

Continue Reading

જુનાગઢ :એસટી તંત્ર દ્વારા બેરોજગાર યુવાનોની કંડકટર તેમજ ડ્રાઈવર ની નિમણૂંક થતી અટકાવવામાં આવી.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

Continue Reading

જુનાગઢ :કેશોદ આજુબાજુ નેશનલ હાઈવે રોડ પરની લાઈટો બંધ હાલતમાં, વાહન ચાલકો પરેશાન .

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ પાસેથી પસાર થતાં જેતપુર સોમનાથ ફોરલાઇન નેશનલ હાઈવે રોડ પર આવેલી લાઈટો લાંબા સમયથી બંધ હાલતમાં છે.ત્યારે હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા નાં જવાબદાર અધિકારીઓ ને આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ચોમાસામાં પડેલાં વરસાદને કારણે તુટી ગયેલાં રસ્તાઓ નું પેવર પેચવર્ક નું કામ ચાલું છે. ત્યારે […]

Continue Reading

નર્મદા :તિલકવાડાના વરવાડાની સીમમા રસ્તામાંથી જવા બાબતે બોલાચાલીની અદાવત રાખી લાકડી વડે મારમારી ધમકી આપી

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વરવાડા ગામની સીમમાં આવવા જવા બાબતેની દસેક દિવસ પહેલા થયેલી બોલાચાલીની અદાવત રાખી હુમલો કરી જાન થી મારી નાંખવાની ધમકી આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વરવાડા ગામની સીમમાં ઇન્દ્રવદન ભાઇ અરવિંદભાઇ બારીયા તથા શૈલેષભાઇ ભગુભાઇ તડવી ખેતરમાં હતા તે વખતે ગણપતભાઈ ભીખાભાઈ બારીયા અને મોટુભાઈ ગણપતભાઇ બારીયા બન્ને […]

Continue Reading

નર્મદા :સ્ટેચ્યુ ઓફ યુનિટી મેન્ટેનન્સ માટે 3 નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે બંધ કરાયું

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા આગામી 31 મી ઓક્ટોમ્બરે આમ પણ પી.એમ.મોદી સ્ટેચ્યુ પર આવવાના હોવાથી જરૂરી સાફ સફાઈ અને તૈયારી માટે સ્ટેચ્યુ બંધ કરાયું છે. કોરોના કહેર અને લોકડાઉન માં સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ આજુબાજુ માં દરેક સ્થળ પ્રવાસીઓ માટે લગભગ 6 મહિના જેવા બંધ રહ્યા હતા ત્યારબાદ હાલ થોડા દિવસ પહેલાજ આ તમામ સ્થળો કોવિડ-૧૯ […]

Continue Reading

નર્મદા :ગુજરાત સરકારે સી-પ્લેનના ઊંચા દરને લઈને થયેલા ઉહાપોહને પગલે તેના ભાડાના દર ઘટાડ્યા

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા સરકારે મુસાફરોને આકર્ષવા માટે હવે ભાડાંમાં ધરખમ ઘટાડો કરવાની જાહેરાત કરી છે. PM મોદીની ઉપસ્થિતિમાં આગામી 31 મી ઓક્ટોબર 2020 ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે, એ કાર્યક્રમને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.PM મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારી પાર્ક, ક્રુઝ બોટ […]

Continue Reading

પંચમહાલ :શહેરા તાલુકાના ૯ પ્રાથમિક શિક્ષકોને નિવૃત્તિના હુકમો અને સન્માનપત્ર એનાયત કરાયા.

રિપોર્ટર પાર્થિવ દરજી,શહેરા શહેરા તાલુકાની 244 પ્રાથમિક શાળાઓમાં 1566 શિક્ષકો વર્તમાન સમયે કામગીરી કરી રહ્યા છે. તા.૩૧.૧૦.૨૦૨૦ ના રોજ વય નિવૃત્તિને કારણે ૯ શિક્ષકોને શહેરા શિક્ષણ પરિવાર અને સમગ્ર શિક્ષા અભિયાન શહેરાના સંયુક્ત ઉપક્રમે નિવૃત્તિના હુકમ અને સન્માનપત્રો બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ પરમાર અને ઈન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શહેરા સરદારસિંહ વણઝારાના વરદ હસ્તે શહેરા તાલુકા પંચાયત […]

Continue Reading

વડોદરા ગ્રામ્ય એલ.સી.બી નો સપાટો: ગોપાલપુરા બસ સ્ટેન્ડ પાસેથી ૩૧,૬૮૦ રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડયો.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ વડોદરા જિલ્લામાં પ્રોહિબીશનના ગુનાઓને અંકુશમાં લેવા અને દારૂના દૂષણને ડામી દેવા માટે પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ , પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય ની એલસીબીની ટીમને બાતમી મળી હતી કે છોટાઉદેપુર થી વડોદરા તરફ એક ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને ગાડી રવાના થવાની છે .તેવી ચોક્કસ માહિતીને આધારે વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમો […]

Continue Reading