નર્મદા : દેડિયાપાડાના કુનબાર ગામમાં કેસની તપાસ કરવા ગયેલા કોન્સ્ટ્રેબલને ગાળો આપનાર 3 મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના દેડિયાપાડાના કુનબાર ગામમાં પિતા વિરૂદ્ધ થયેલા કેસ ની તપાસ કરવા ગયેલા દેડિયાપાડા પો.સ્ટે.ના કોન્સ્ટેબલ ને ગાળો આપનાર પુત્રીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેડિયાપાડા પો.સ્ટે.ના કોન્સ્ટ્રેબલ કંચનભાઇ ખાલપાભાઇ એ આપેલી ફરિયાદ મુજબ થોડા ઇન્દુભાઈ વસાવા નામના વ્યક્તિ વિરુદ્ધ ગાળાગાળી અને ધમકી આપવા બાબતે ની ફરિયાદ દેડિયાપાડા પો.સ્ટે.માં […]

Continue Reading

રાજપીપળા સિવિલ હોસ્પિટલના ગાયનેક ડો.હર્ષીલે પ્રસુતિના જટીલ કેસને સફળતાપૂર્વક પાર પડ્યા

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાત્રીના 1 વાગ્યાના સુમારે અંતરીયાળ ગામડામાંથી આવેલ સગર્ભાની સ્થિતિ ગંભીર હોવા છતાં વડોદરા રીફર કરવાને બદલે પોતે જ હેંડલ કરી લેવાની સમય સુચકતા વાપરી બે જીવ બચાવી લીધાં. રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ગત તા.૨૩/૦૯/૨૦૨૦ ના રોજ નર્મદા જીલ્લાના અંતરીયાળ વિસ્તારમાંથી એક ગર્ભવતી મહીલા ને ગંભીર સ્થિતિમાં લાવવામાં આવી હતી, સગર્ભાની પરિસ્થિતિ જોતાં બાળક […]

Continue Reading

નર્મદા : ડેડીયાપાડાથી લાઇસન્સ વગરની દેશી પિસ્તોલ અને મો.સા. સાથે એક ને ઝડપી પાડતી નર્મદા એલ.સી.બી. પોલીસ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની સૂચના હેઠળ એલ.સી.બી, નર્મદા પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.પટેલ અને પી.એસ.આઇ, સી.એમ. ગામીત અને ટીમે મળેલી બાતમીના આધારે નર્મદા એલ.સી.બી.ટીમે સ્વામી નારાયણે હોટલ ની સામે રોડ ઉપર, ડેડીયાપડા પાસેથી પ્રિતમદાસ મગનભાઇ વસાવા રહે.નદી ફળીયુ ઘાટોલી, તા.ડેડીયાપાડા, જી નર્મદા પાસેથી લાયસન્સ પરવાના વગરની એક દેશી હાથ બનાવટ ની લોખંડની […]

Continue Reading

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ખેડૂતો દ્વારા તાલુકા પંચાયત કચેરીએ આવેદનપત્ર અપાયું

રિપોર્ટર: ગૌતમ વ્યાસ, કેવડીયા કોલોની નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ઓરપા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાનને લઈને જે તે સંબંધિત કચેરી દ્વારા સર્વે કરીને વળતરની માંગ સાથે ગરુડેશ્વર તાલુકા પંચાયત કચેરીએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ઓરપા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ સહિત અન્ય ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા […]

Continue Reading

અમરેલી નાગરિક સહકારી બેંક લી. ની ૫૬ મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલી નાગરિક સહકારી બેંક લી.ની ૫૬ મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન બેન્ક એ ગત વર્ષમાં ર૩0૪.૭૯ લાખનો નફો કર્યો. સભાસદોને મહત્તમ ૧૫ % ડિવીડન્ડ જાહેર કર્યુ. ૨૧૫૫0૪.૩૪ લાખ ડિપોઝીટ અને ૨૭૫0૯.૮૮ લાખ ધિરાણ સતત ૧૮ માં વર્ષે નેટ એન.પી.એ અમરેલી નાગરિક સહકારી બેંક લી.ની પ૬ મી વાર્ષિક સાધારણ સભામાં મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત […]

Continue Reading

અમરેલી: લાઠી-બાબરા પંથકના વિકાસ માટે આગેવાનો સાથે ચર્ચા કરતા ભાજપ નેતા ગોપાલભાઈ.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા જિલ્‍લા-તાલુકા પંચાયતોના ઉમેદવારની પસંદગી તેમજ લાઠી-બાબરા પંથકના વિકાસ માટે આગેવાનો સાથે ભાજપ નેતા ગોપાલભાઈએ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ ગંભીર ચર્ચાઓ કરી. લાઠી-બાબરા વિસ્‍તારના વિકાસ કાર્યો, આગામી જિલ્‍લા-તાલુકા પંચાયતની ચૂંટણીના ઉમેદવારની પસંદગીને લઇને ભાજપ અગ્રણી ગોપાલભાઇ વસ્‍તરપરાએ સ્‍થાનિક આગેવાનો સાથે ગંભીર ચર્ચાઓ કરી હતી અને તેઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને કેવી રીતે […]

Continue Reading

મહીસાગર: રાજસ્થાનના ડુંગરપુરમાં ચાલી રહેલ આંદોલનના પગલે મહીસાગર પોલીસ હરકતમાં….

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા ડુંગરપુર જિલ્લા સાથે મહીસાગર જિલ્લાની સરહદ હોવાથી સરહદ વિસ્તાર એલર્ટ પર ડુંગરપુર જિલ્લા સાથે સરહદ ધરાવતા તમામ રસ્તાઓ બંધ કરાયા પુનાવાડા, કાલિયાકુવા, છાણી તેમજ માનગઢ બોર્ડર ઉપર પી.એસ.આઈ સહિત મોટી સંખ્યામાં પોલિસ કાફલો તૈનાત કરાઈ મહીસાગર એસ.પી., લુણાવાડા સી.પી.આઈ.સહિતના અધિકારીઓ દોડી આવ્યા મહિસાગરના આદિવાસી યુવાનો આંદોલનમાંના જોડાઈ તે માટે ચેકીંગ કરવામાં આવી […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં કોંગ્રેસ કાર્યાલય ઉદ્ધાટન સાથે ચુંટણી લક્ષી મીટીંગ યોજાઈ..

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ જુનાગઢ જીલ્લાના કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ચુંટણી લક્ષી મીટીંગ યોજાઈ સાથે લોકોના પ્રશ્નોની રજુઆત સાંભળવા કાર્યાલયના ઉદઘાટન સાથે કોંગેસમાં જોડાયેલા નવા કાર્યકરોનું ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યા. કેશોદની પોષ્ટ ઓફિસ સામે કોંગેસ કાર્યલયનું અક્ષયગઢ ગુરૂકુળના સ્વામીના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામા આવ્યા બાદ કેશોદના જુનાગઢ રોડ મુકામે આવેલ લેઉવા પટેલ પાનદેવ સમાજમાં […]

Continue Reading

નર્મદા: ભરૂચ સાંસદ મનસુખ વસાવાનો વધુ એક લેટર બોમ્બ: પ્રધાનમંત્રી મોદી ને લખ્યો પત્ર…

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી એક સારો પ્રોજેક્ટ પરંતુ તેને વિકસાવવા બનાવેલ અન્ય પ્રોજેક્ટ પૈકી ગરૂડેશ્વર પાસે બનાવેલ વિયર ડેમમાં કોઈક તાંત્રિક ખામી હોવાની આશંકા વિયર ડેમ ના કારણે પાણી નો પ્રવાહ વધવાથી ગરુડેશ્વર પાસે આવેલ ધાર્મિક સ્થળો ને નુકસાન થયું છે ગરુડેશ્વર કાંઠા વિસ્તાર ના બંને બાજુ ના ખેડૂતોની જમીનનું ધોવાણ થયું છે […]

Continue Reading

નર્મદા: સરકારે ખેડૂત વિરોધી બિલ પાસ કરતા રાજપીપળા ખાતે નર્મદા યુથ કોંગ્રેસ દ્વારા મશાલ સળગાવી વિરોધ કરાયો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કેન્દ્ર સરકાર ના કરારી વટ હુકુમ ના કાયદા ના વિરોધ માં આજે નાંદોદ-નર્મદા યુવક કોંગ્રેસ દ્વારા આ બિલ પાછું લેવા માટે રાજપીપળા સફેદ ટાવર પાસે મસાલ રેલી કરી વિરોપ્રદર્શન કરાયું અને આ બિલ પાછું ખેંચવાની માગણી કરી.નર્મદા યુથ કૉંગ્રેસ દ્વારા ખેડુત વિરોધી બિલ જે ભાજપ સરકાર દ્વારા સત્તા ના જોરે પાસ કરી […]

Continue Reading